________________
૧૮૭
૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા
મણે પરમાવો રથવવિપ્ર આઠ પરમાણુએ એક રથચક્રની રજ થાય છે. તા ગણ તિલ ગઢ રનની: આઠ રજની એક શિક્ષા થાય છે. તા મળે ઘૂમ: આઠ લાખનો એક યૂકામધ્ય (સામાન્ય ધૂકા) થાય છે. તે પછી યુવ: આઠ યૂકામધ્યનો એક યવમધ્ય (સામાન્ય યવ) થાય છે.
अष्टौ यवमध्यः अगुलं, मध्यमस्य पुरुषस्य मध्यमाया अंगुल्या मध्यप्रकर्षो वागुलम् ।
આઠ યવ (મધ્ય) મળીને એક આંગળ થાય છે અથવા તો મધ્યમ પુરુષની મધ્યમ આંગળીનો મધ્યપ્રકર્ષ જેટલો આગળ કહેવાય છે.
વતનો ધનુદ: | ચાર આંગળનો એક ધનુર્રહ થાય છે.
છતી થનુfD| આઠ આંગળની એક ધનુષ્ટિ થાય છે. દ્રશાંતો વિતર્તિ છાયા 1 | બાર આંગળની એક વિતસ્તિ (વંત) તથા છાયાપૌરુષ (છાયા માટેનું પુરુષ માપ) પણ થાય છે.
चतुर्दशांगुलं शमः शल: परिरयः पदं च । ચૌદ આંગળનો એક શમ, શલ, પરિરય અથવા પદ થાય છે. द्विवितस्तिररनिः प्राजापत्यो हस्तः । બે વિતસ્તિની એક અરત્નિ એટલે પ્રાજાપત્ય હસ્ત (હાથ) થાય છે. सधनुर्ग्रहः पौतवविवीतमानम् ।
ઘનુર્રહ સહિત હસ્ત (૨૮ આંગળનો) તે પૌતવ (તુલાની લાકડી) વિવીત (ગૌચર) માનમાં વપરાય છે.
सधनुर्मुष्टिः किष्कुः कंसो वा । ધનુર્મુષ્ટિ સહિત હાથ (૧૨ આંગળનો) તે કિમ્બુ અથવા કંસ કહેવાય છે. द्विचत्वारिंशदंगुलस्तक्ष्णः क्राकचिककिष्कुः स्कन्धावारदुर्गराजपरिग्रहमानम् ।
બેતાળીશ આંગળનો એક સુતારની કરવત જેવડો કિષ્ન થાય છે. સ્કંધાવાર (સૈન્યની છાવણી), દુર્ગ (કિલ્લો) અને રાજમહેલના માન માટે પણ આ છે.
चतु:पंचाशदंगुल: कुप्यवनहस्तः । ચોપન આગળનો એક વનસ્ત જંગલ ના લાકડા માટે વપરાય છે. चतुरशीत्यंगुलो व्यामो रज्जुमानं खातपौरुषं च ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org