________________
૧૪૨
કાલલોક-સર્ગ ૨૮ स्यादेकविंशतितमो गंधर्वोऽथाग्निवैश्यकः । द्वाविंशः स्यात्त्रयोविंशः शतादिवृषभाभिधः ॥८९२।। चतुर्विंशस्त्वातपवान् पंचविंशोऽममो भवेत् । षड्विंशोऽरुणवान् सप्त-विंशो भौमाभिधः स्मृतः ॥८९३॥
अष्टाविंशस्तु ऋषभः सर्वार्थः स्यात्ततः परः ।
त्रिंशत्तमो राक्षसाख्यो मुहूर्तो यो निशोंऽतिमः ॥८९४॥ इति मुहूर्तप्रकरणम् ।
नक्षत्राणां परावर्त चंद्रसंबंधिनामथ । ब्रूमहे प्रत्यहोरात्रं सूर्यसंबंधिनामपि ॥८९५॥ भवत्यभिजिदारंभो युगस्य प्रथमक्षणे । अस्य पूर्वोक्तशीतांशु-भोगकालादनंतरं ॥८९६॥ श्रवणं स्यात्तस्य चंदु-भोगकालव्यतिक्रमे । धनिष्ठेत्येवमादीनि ज्ञेयानि निखिलान्यपि ॥८९७।। अथेंदुना भुज्यमान-महोरात्रे विवक्षिते । इष्टे तिथौ च नक्षत्रं ज्ञातुं करणमुच्यते ॥८९८॥
વિજય, અઢારમું વિશ્વસન, ઓગણીશમું પ્રાજાપત્ય, વશમું ઉપશમ, એકવીસમું ગંધર્વ, બાવીશમું અગ્નિવૈશ્યક, ત્રેવીસમું શતવૃષભ, ચોવીશમું આતપવન, પચીસમું અમમ, છવીસમું અરુણવન, સત્યાવીસમું ભીમ, અઠ્યાવીસમું ઋષભ, ઓગણત્રીશમ્ સર્વાર્થ અને ત્રીસમું રાક્ષસ નામનું મુહૂર્ત છે. તે રાત્રિને छ मापे छ. ८८७-८८४. ति. मुहूर्तम.४२९१. ' હવે દરેક અહોરાત્રિમાં ચંદ્ર સંબંધી નક્ષત્રો ર્યા કરે છે, તેને અમે કહીએ છીએ તથા સૂર્ય સંબંધી નક્ષત્રો પણ કહીએ છીએ.૮૯૫.
યુગના પહેલા ક્ષણમાં અભિજિત નક્ષત્રનો આરંભ થાય છે, તેનો પૂર્વે કહ્યા પ્રમાણે ચંદ્રનો ભોગ થયા પછી તરત જ શ્રવણ નક્ષત્ર આવે છે. તેને પણ ચંદ્ર ભોગવીને મૂકી દે છે, ત્યારે ધનિષ્ઠા નક્ષત્ર આવે છે. એ વિગેરે અનુક્રમે સર્વ નક્ષત્રોને ભોગવે છે. ૮૯૬-૮૯૭.
હવે કહેવાને ઈચ્છેલા અહોરાત્રિ અને ઈચ્છલી તિથિને વિષે ચંદ્રવડે જે નક્ષત્ર ભોગવાતું હોય, તે જાણવા માટે કરણ કહે છે. ૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org