________________
૧૫૫
સૂર્ય નક્ષત્ર શોધવાનું ઉદાહરણ उदाहरणं चात्र-युगस्य प्रथमे वर्षे दशपर्वव्यतिक्रमे ।
पंचम्यां सूर्यनक्षत्रं किमित्यत्र निरूप्यते ॥९८१॥ अतीतपर्वणां संख्या यास्त्यत्र दशलक्षणा । सा पंचदशनिघ्ना स्या-त्पंचाशदधिकं शतं ॥९८२॥ चतु:पंचाशं शतं स्या-त्तद्गतैस्तिथिभिर्यु । शतं च स्याद् द्विपंचाश-मवमद्वितयोज्झितं ॥९८३॥ सषट्षष्ट्या त्रिशत्या तद्भागं न सहते कृशं । तत आदित एवात्र शोधनोपक्रमोऽर्हति ॥९८४।। संभवेच्छोधनं चात्र षोडशाभ्यधिकं शतं । विशाखांतानि शुद्धानि भानि ज्ञेयानि तेन च ॥९८५।। शेष तिष्ठति षट्त्रिंशत् ततः शुद्ध्यति राधिका । या द्वादशमुहूर्ताढ्य-त्रयोदशदिनात्मिका ॥९८६॥ द्वाविंशतिर्दिनाः शेषाः साष्टादशमुहूर्त्तकाः । षड्दिन्याऽथैकविंशत्या मुहूर्तेः शुद्धमिंद्रभं ॥९८७॥ शेषा दिना: पंचदश मुहूर्ता सप्तविंशतिः ।
तेभ्यः शुद्धं मूलभं त-न्मानतो राधिकोपमं ॥९८८॥ ઉદાહરણ – યુગના પહેલા વર્ષમાં દશ પર્વ ગયા પછી પાંચમની તિથિએ કયું સૂર્યનક્ષત્ર भावे ? मा ननो ४१५ मापे छ. ८८१.
અહીં જે વીતી ગયેલા દશ પર્વ છે, તેને પંદરથી ગુણતાં એક સો ને પચાસ (૧૫) થાય છે. तभापायभनीयहोवाथी, वीतीयेली ॥२ तिथिमो भेरवी, त्यारे से सोने योपन (१५०+४=१५४) થયા. તેમાંથી બે અવમતિથિઓ ગયેલી હોવાથી, બે બાદ કરતાં બાકી એક સો ને બાવન (૧૫૪२१५२.) २त्या. मा. संध्या सत्य होपाथी, तेने त्र। सो ने छ।सटे (358) मा य म नथी, તેથી પ્રથમથી જ બાદબાકીનો ક્રમ કરવો અહીં યોગ્ય છે. અહીં આ (૧૫૨)માંથી એક સો ને સોળ (૧૧) બાદ થઈ શકે તેમ છે, તેથી વિશાખાપર્વતનાં નક્ષત્રો બાદ કર્યા, એમ જાણવું. તે પ્રમાણે બાદ કરતાં શેષ છત્રીસ (૩૬) રહે છે, તેમાંથી તેર દિવસ અને બાર મુહૂર્તના પ્રમાણવાળું રાધિકા (અનુરાધા) નક્ષત્ર બાદ કરતાં, શેષ બાવીશ દિવસ અને અઢાર મુહૂર્ત રહે છે. તેમાંથી ઈદ્ર નક્ષત્ર (જ્યેષ્ઠા)ના છ દિવસ અને એકવીશ મુહૂર્ત બાદ કરતાં, બાકી પંદર દિવસ અને સત્યાવીશ મુહૂર્ત શેષ રહે છે. તેમાંથી અનુરાધાના પ્રમાણવાળા નક્ષત્રના તેર દિવસ અને બાર મુહૂર્ત બાદ કરતાં, બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org