________________
પોરસીનું પ્રમાણ જાણવાની રીત
૧
૭
षडशीतिशतेनैषां भागे सप्त करं गताः । सप्तायनी गता तस्मा-त्संप्रत्यस्त्युत्तरायणं ॥१०६३॥ त्रिचत्वारिंशदधिकं शेषं यद्वद्धते शतं । तस्मिंश्चतर्गणे पंचशती स्यात्सद्विसप्ततिः ॥१०६४॥ विभक्तैकत्रिंशतेयं प्राप्ता चाष्टादशांगुली । तया चैकं पदं लब्ध-मधिकान्यंगुलानि षट् ॥१०६५॥ शेषाचतुर्दशांशा ये स्युर्यवास्तेऽष्टताडिताः । शतमेकं भवत्येवं यवानां द्वादशोत्तरं ॥१०६६।। तस्यैकत्रिंशता भागे हृते लब्धास्त्रयो यवाः । शेषाश्चैकत्रिंशदंशा यवस्यैकोनविंशतिः ॥१०६७॥ सौम्यायनत्वादेतच्च शोध्यं पदचतुष्टयात् । ततः स्यात्पौरुषी मान-मेवं पूर्वोदिते दिने ॥१०६८॥ पंचांगुलानि द्वौ पादौ तथा यवचतुष्टयं ।
एकत्रिंशद्विभक्तस्य यवस्य द्वादशांशकाः ॥१०६९॥ किंच - अतीततिथिविज्ञानं पौरुषीमानतोऽयने ।
यत्स्यात्रैराशिकायत्तं तदप्यत्र निशम्यतां ॥१०७०॥ બાકી એક સો ને તેતાળીશ શેષ રહ્યા છે, તેને ચારથી ગુણતાં પાંચ સો ને બોતેર (૫૭૨) થાય છે. તેને એકત્રીશથી (૩૧) ભાગતાં ભાગમાં અઢાર (૧૮) આગળ આવે છે, તેમાંથી બાર આંગળનો એક પાદ લેતાં બાકી છ આગળ વધે છે. ભાગાકાર કરતાં જે શેષ ચૌદ (૧૪) અંશ વધ્યા છે, તેને આઠે (૮) ગુણી યવ કરાય છે; તેથી એક સો ને બાર (૧૧૨) યવ થાય છે. તેને એકત્રીશથી ભાગતાં ત્રણ યવ ભાગમાં આવે છે અને બાકી એક યવના એકત્રીશા ઓગણીશ (ક) અંશ શેષ રહે છે. १०७४-१०६७.
આ ઉત્તરાયણ હોવાથી ચાર પાદમાંથી (એક પાદ, ૬ આંગળ, ૩ યવ અને ૧૯ અંશ) બાદ કરવા; તેથી ઈષ્ટ તિથિએ પોરસીનું માન આટલું થાય છે. ૧૦૬૮.
बे ५६, ५i in, या२ जने यवन २॥२ अंश (२-५-४-.) मारली छाया पोरसी थाय छे. १०८.
અયનમાં પોરસીના પ્રમાણથી વ્યતીત તિથિનું જે જ્ઞાન ત્રેરાશિકથી થાય છે તે પણ અહીં. समो . १०७०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org