________________
૧૮ ૨
કાલલાક-સર્ગ ૨૮
,૬૧
૧.૩૪
શુદિ પૂર્ણિમા પૂર્ણ થાય તે સમયે) સૂર્ય પુષ્ય નક્ષત્રના ૪૬ ભાગ પૂરા કરી ૪૭માં ભાગમાં પ્રવેશ કરે ત્યારે, ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્ર પૂર્ણ કરી અભિજિત્ નક્ષત્રનો પ્રારંભ કરે ત્યારે, વર્ષાઋતુનો
(અગર પ્રાવૃતુનો) આરંભ થાય અને દક્ષિણાયનનો આરંભ થાય. (૬) સૂર્યદિન – ૩૦ મુહૂર્તનો, ૬૦ ઘડીનો, રવિમાર્ગમાં સૂર્યના દશ ભાગનો અને ચન્દ્રગતિના
૧૩૪ ભાગનો. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય પર્યન્તનો. (૭) તિથિ દ (સૂર્ય) દિન જેટલી જેમાં ચંદ્રગતિ ૧૩૧ ભાગની થાય ( ૧૩૧ ૬)
જેમાં સૂર્યગતિ ૯ ફ ભાગની થાય (ધૂળમાન છે.)
એક તિથિમાં ચન્દ્રની એક કળાની હાનિ-વૃદ્ધિ થાય. (૮) ભાગ – સૂર્ય પ્રતિ (સૂર્ય) દિન (રવિમાર્ગમાં) દશ ભાગ ચાલે. તે જ સમયમાં ચંદ્ર ૧૩૪ ભાગ
ચાલે (સ્થૂલમાન છે.). (૯) અયન – દક્ષિણાયનનો આરંભ સૂર્ય પુષ્યનક્ષત્રના ૪૭ ભાગથી કરે; ઉત્તરાયણનો આરંભ સૂર્ય
અભિજિત્ નક્ષત્રના પહેલા ભાગથી કરે, અયન સ્થાયી છે. (૧૦) સંપાત – શરસંપાત સૂર્ય સ્વાતિ નક્ષત્રના ૨૩ ભાગ પૂરા કરે ત્યારે હોય, વસન્તસંપાત સૂર્ય
અશ્વિની નક્ષત્રના ૬૯ ભાગ પૂરા કરે ત્યારે હોય, સંપાત સ્થાયી છે. (૧૧) સૂર્ય – એક અયનથી સંપાત સુધીમાં અને સંપાતથી અયન સુઘીમાં રવિમાર્ગના ૯૧૫ ભાગ
પૂરા કરે, પુનરાવૃત્તિ યુગમાં પાંચ વખત થાય. (૧૨) ચન્દ્ર – એક અવનથી સંપાત સુધીમાં અને સંપાતથી અયન સુધીમાં રવિમાર્ગની ત્રણ આવૃત્તિ
(=૧૦૯૮૦ ભાગ) ઉપરાંત ૧૨૮૧ ભાગ (કુલ ૧૨૨૬૧ ભાગ) ચંદ્ર પૂરા કરે. યુગના પ્રારંભે દક્ષિણાયન વખતે અભિજિત્ નક્ષત્રમાં ચન્દ્રનો પ્રવેશ થતો હોય. પછી પ્રત્યેક અયન અને સંપાત
વખતે ચન્દ્રના નક્ષત્રો બદલાતા હોય. (૧૩) મલમાસ – (જુઓ “અર્થશાસ્ત્ર'') જુદા જુદા વર્ષો પછી ક્ષેપ કરવાનો સૌરમાસ (કારણ ૩૬૬
દિનનું સૂર્યવર્ષ ધૂળમાન છે. સૂર્ય ચન્દ્રની ગતિ સ્થૂળ લીધી છે.) (૧૪) ચાંદ્રમાસ – એક ચંદ્રમાસમાં, ત્રીશ તિથિમાં ચન્દ્રગતિ ૩૯૫૫ ભાગની થાય અને સૂર્યગતિ
ર૯૫ - ભાગની થાય. (૧૫) નક્ષત્રમાસ – ચંદ્રની પોતાની રવિમાર્ગમાં એક આવૃત્તિ ૨૭ , (સૂર્ય) દિનમાં થાય તે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org