________________
૧૭૦
-
एकैको हीयते पाद - स्तदाषाढे पदत्रयं । यथा हानिस्ततोवृद्धि-र -સ્તત: પૌષે યથોતિં ૫૨૦૮૪
यद्वा पौषे दिनार्द्धे गच्छाया षट्पादा हीयते ततः । एकैकोंड्रिर्मासि मासि चाषाढे निष्ठिताखिला ॥। १०८७॥ एतत्पादोनपौरुष्या - दिकं मानं यदीरितं ।
यत्सर्वं स्वस्वराकायां विज्ञेयं व्यवहारतः || १०८८ ॥ इति पूर्वार्द्धं ।
इति सार्द्धपौरुषी ।
पौधे वितस्तिच्छायाथ यदि स्याद् द्वादशांगुला । तदा दिनस्य पूर्वार्द्धं मासे मासे ततः पुनः || १०८५ ।। द्वयोर्द्वयोरंगुलयो - हनिर्भाव्या ततः शुचौ ।
मध्याह्ने स्यान्न तच्छाया खलमैत्रीव मूलतः || १०८६॥
પોરસી થાય છે. અહીં જે પ્રમાણે પાદથી હાનિ કરવાની છે, તેમ શ્રાવણથી વૃદ્ધિ કરવી, તેથી પોષ માસે પ્રથમ કહ્યા પ્રમાણે નવ પાદ આવશે. ૧૦૮૩–૧૦૮૪.
Jain Education International
કાલલોક-સર્ગ ૨૮
ઈતિ સાર્ધપૌરુષી.
પોષ માસમાં જે વખતે વેંતની છાયા બાર આંગળની થાય, ત્યારે દિવસનો પૂર્વાર્ધ (પુરિમઢ) પૂર્ણ થાય છે. ત્યારપછી માસે માસે બે-બે આંગળની હાનિ કરવી; તેથી અષાઢ માસમાં મધ્યાહ્ન સમયે ખલ પુરુષની મિત્રતાની જેમ બિલકુલ છાયા રહેતી નથી. ૧૦૮૫-૧૦૮૬.
અથવા પોષ માસમાં મધ્યાહ્ન સમયે શરીરની છાયા છ પાદ હોય છે. ત્યારપછી માસે માસે એક એક પાદ હાનિ થતાં, અષાઢ માસમાં બિલકુલ છાયા રહેતી નથી.૧૦૮૭.
આ પાદોનપૌરુષી વિગેરેનું જે માન અહીં કહ્યું છે, તે સર્વ વ્યવહારથી પોતપોતાની પૂર્ણિમાએ જાણવું. ૧૦૮૮.
ઈતિ પૂર્વાર્ધ.
આ પ્રમાણે મેં આપ્તવચનને અનુસારે યુગનું કાંઈક સ્વરૂપ કહ્યું છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ
For Private & Personal Use Only
www.jainelibrary.org