________________
૧૪૭
કયા દિવસે કયુ નક્ષત્ર હોય?
तस्य व्यशीत्या भागे य-द्रूपमेकमवाप्यते । तर्ध्वं न्यस्यते शेषां सप्ततिं च न्यसेदधः ॥९२८॥ कृतश्चतुर्गुणो लब्ध-राशिरत्रैकलक्षणः । चत्वारः सप्ततिश्चोर्ध्वा-धोभावेन स्थिता इह ॥९२९।। अथोपरितनाद्राशेः स्तोकत्वादेकविंशतिः । शोढुं न शक्यते तेना-धःस्थात्सप्ततिलक्षणात् ॥९३०॥ एकं रूपं समादाय सप्तषष्टिगुणीकृतं । निक्षिपेदूर्ध्वगे राशौ तज्जाता सैकसप्ततिः ॥९३१॥ एकोनसप्ततिश्चाध-स्तिष्ठेद्राशेरथोर्ध्वगात् । शोधितायामभिजित: सत्कायामेकविंशतौ ॥९३२॥ पंचाशच्छिष्यतेऽधःस्था-द्राशेश्च सप्तविंशतौ । शोधितायां भचक्रस्य द्विचत्वारिंशदास्थिता ॥९३३॥ शोध्यते चौर्ध्वगाद्राशेः पुनरप्येकविंशतिः । राशेरधस्तनात्सप्त-विंशतिर्भगणस्य च ॥९३४॥
વ્યાશીથી ભાગતાં ભાગમાં એક આવે છે, તેને ઉપર સ્થાપવો. શેષ રહેલા સીતેરને નીચે સ્થાપવા. () પછી ભાગમાં આવેલા એકને ચારથી ગુણતાં (૪૪૧=૪) ચાર થયા, તેને ઉપર સ્થાપવા અને નીચે સીતેર સ્થાપવા. (-). હવે ઉપરનો રાશિ અલ્પ હોવાથી તેમાંથી એકવીશ બાદ થઈ શકશે નહીં; તેથી નીચેના રાશિ સીતેરમાંથી એક લઈ તેને સડસઠે ગુણી ઉપરના રાશિમાં ભેળવ્યા ત્યારે એકોતેર (૭૧) થયા. (૭૪૧=૦૭+૪=૭૧) અને નીચેનો રાશિ ઓગણોતેર રહ્યો (C) પછી ઉપરના રાશિ એકોતરમાંથી અભિજિત સંબંધી એકવીશ બાદ કરીએ, ત્યારે પચાશ (૭૧-૧૧=૫૦) શેષ રહ્યા, અને નીચેના (૬૯) રાશિમાંથી સત્યાવીશ બાદ કરીએ ત્યારે, બેતાલીશ શેષ રહ્યા (૯-૨૭=૪૨,
). ફરીથી ઉપરના રાશિ (૫૦)માંથી એકવીશ બાદ કરતાં ઓગણત્રીશ શેષ રહે છે, અને નીચેની રાશિ (૪૨)માંથી સત્યાવીશ બાદ કરતાં પંદર શેષ રહે છે (-). પછી ઉપરના રાશિમાંથી ફરીથી એકવીશ બાદ કરીએ ત્યારે આઠ શેષ રહ્યા. તે ઉપર સ્થાપવા (). નીચેનો રાશિ જે પંદર છે તેમાંથી સત્યાવીશ, બાવીશ કે અઢાર બાદ કરી શકાય તેમ નથી, પરંતુ તે બાદ કરી શકાય છે, તેથી પંદરમાંથી તેરે બાદ કરતાં શ્રવણથી પુનર્વસુ પર્વતના તેર નક્ષત્રો બાદ કર્યા કહેવાય. બાકી રહેલા બેને ત્રીશથી ગુણાતાં (૨૮૩૦=) થયા, તેમાંથી પુષ્યના પંદર સહિત ત્રીશ મુહૂર્ત એટલે પસ્તાળીશ બાદ કરવા, ત્યારે પંદર (૪૦-૪૫=૧૫) શેષ રહે છે. તે મધાના મુહૂર્તો જાણવા. હવે ઉપરના રાશિમાં જે આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org