________________
ક્ષય તિથિનું વર્ણન
૧૨૭
तथाहः - एक्कंमि अहोरत्ते दोवि तिही जत्थ निहणमेज्जासु ।
सोत्थ तिही परिहायइ सुहुमेण हविज्ज सो चरिमो ॥८०५॥ 'सुहुमेणत्ति' सूक्ष्मेण-अतिश्लक्ष्णेन द्वाषष्टितमरूपतया एकैकेन भागेन हीनेन परिहीयमानाया द्वाषष्टितमायास्तिथेः स एकषष्टितमो दिवसश्चरम इति, તથાદિ - યુથાધિપ્રતિપ-થતુ પર્વવ્યતિ |
लभतेऽवमरात्रत्व-मेकषष्टितमा तिथिः ॥८०६।। आश्विनप्रतिपत् कृष्णा सा ज्ञेयास्यां यतोऽविशत् ।
तिथिर्द्वितीया सर्वांश-रेकषष्टिलवात्मिका ॥८०७॥ ज्योतिष्करंडके तु -
तइयंमि ओमरतं कायलं सत्तमंमि पक्खंमि ।
वासहिमगिम्हकाले चउचउमासे विधीयते ॥८०८।। इत्युक्तं एतदनुसारेण च आषाढप्रतिपद आरभ्य यथोत्तरमेकषष्टितमासु भाद्रपदकृष्णप्रतिपदादिष्ववमरात्राः स्युः,परं ज्योतिष्करंडटीकायां श्रीमलयगिरिपादैरेवमुक्तं-इहाषाढाद्या लोके ऋतवः प्रसिद्धिमैयरुस्ततो लौकिकव्यवहारमपेक्ष्याषाढादारभ्य प्रतिदिवसमेकैकद्वाषष्टि-भागहान्या
કહ્યું છે કે “જે એક જ અહોરાત્રમાં બે તિથિ પૂર્ણ થાય છે, તે દિવસ શુભ કાર્યમાં તજવા લાયક છે; કેમકે સૂક્ષ્મતાને કારણે તે દિવસ છેલ્લો કહેવાય છે''.૮૦૫.
અહીં સૂક્ષ્મ એટલે બાસઠીયા એક એક અંશથી હીન થતી બાસઠમી તિથિનો તે એકસઠમો દિવસ ચરમ એટલે છેલ્લો છે.
તે આ પ્રમાણે–યુગની પહેલી એકમથી ચાર પર્વવ્યતીત થાય, ત્યારે એકસઠમી તિથિ અવમરાત્રપણાને પામે છે.૮૦૬.
તે આસો વદ એકમ જાણવી કેમકે તેમાં પ્રતિપદામાં) એકસઠ અંશવાળી બીજની તિથિ આખી સમાઈ જાય છે.૮૦૭.
જ્યોતિષ્કરંડકમાં તો આ પ્રમાણે કહ્યું છે,–“વર્ષા, હિમ અને ગ્રીષ્મકાળના ચાર ચાર માસમાં ત્રીજા અને સાતમા પખવાડીયામાં અવરાત્ર આવે છે.'' ૮૦૮.
આ વચનને અનુસાર અષાઢ માસની પ્રતિપદાને આરંભી ઉત્તરોત્તર એકસઠમી તિથિઓમાં એટલે ભાદરવા વદ એકમ વિગેરે તિથિમાં અવમરાત્રો હોય છે; પરંતુ જ્યોતિષ્કરંડકની ટીકામાં શ્રીમલયગિરિમહારાજે આ પ્રમાણે કહ્યું છે કે- “અહીં લોકમાં અષાઢ માસથી આરંભીને ઋતુની પ્રવૃત્તિ પ્રસિદ્ધ છે તેથી લૌકિક વ્યવહારની અપેક્ષાએ અષાઢ માસથી આરંભીને હમેશાં એક એક બાસઠીયા અંશની હાનિવડે વર્ષાકાલાદિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org