________________
૧૩૪
કાલલોક-સર્ગ ૨૮
न हानिः कापि कालस्य न च वृद्धिः स्वरूपतः । ततोऽत्रावमरात्राधि-कमासानां कथा वृथा ॥८४६।। सत्यं किंत्विह मासानां विरूपाणां परस्परं । अंशादिभिर्विशेषो यो वर्तते तदपेक्षया ॥८४७॥ विवक्ष्येते हानिवृद्धी कालस्य न तु वास्तवी ।
वस्तुतस्त्वेष नियत-स्वरूपः परिवर्त्तते ॥८४८॥ तथाहि - चंद्रमासविवक्षायां कर्ममासव्यपेक्षया ।
कालस्य हानिवृद्धिश्च सूर्यमासविवक्षणे ॥८४९।। पृथग् पृथग् विवर्त्तते वस्तुतस्तु त्रयोऽप्यमी । मासा अनादिनियत-स्वरूपेण सदा भुवि ॥८५०॥ अथ नष्टतिथिं ज्ञातुं करणं प्रतिपाद्यते । विज्ञायते सुखं येनानुक्तापि पर्वयुक् तिथिः ॥८५१।। समुद्गच्छति मार्तंडे यद्येकाभिजितः कला । भुक्ता चंद्रमसा तर्हि कतमत्पर्व का तिथिः ॥८५२॥
भने मायभास विगैरेनी था ४२वी वृथा . ८४४-८४६.
ઉત્તર :- તમારી શંકા ખરી છે; પરંતુ અહીં જુદા જુદા સ્વરૂપવાળા માસોનો પરસ્પર અંશાદિથી જે વિશેષ વર્તે છે, તેની અપેક્ષાએ (તે માસાદિકની) હાનિ-વૃદ્ધિ કહેવાય છે, કાંઈ કાળની હાનિवृद्धि वास्तवि नथी. ३ रीते. तो माण नियमितपणे ०४ इ४२ छ.८४७-८४८.
જ્યારે ચંદ્રમાસ કહેવાની ઈચ્છા થાય ત્યારે કર્મમાસની અપેક્ષાએ કાળની હાનિ-વૃદ્ધિ કહેવામાં આવે છે. એ જ રીતે સૂર્યાસની વિવક્ષામાં પણ જાણવું.૮૪૯.
વાસ્તવિક રીતે તો આ ત્રણે પ્રકારના માસો અનાદિકાળથી નિયમિતપણે સદા પૃથ્વી પર જુદા । प्रवत्त छे. ८५०.
હવે નષ્ટ તિથિ જાણવાને માટે કરણ કહેવામાં આવે છે. તે જાણવાથી નહીં કહેલા પણ પર્વ અને તિથિ સુખે કરીને જાણી શકાય છે. ૮૫૧.
પ્રશ્ન :- સૂર્યનો ઉદય થાય ત્યારે જો અભિજિત નક્ષત્રની એક કળા ચંદ્રમાએ ભોગવી હોય, તો તે વખતે કેટલામું પર્વ હોય ? અને કઈ તિથિ હોય ? ૮૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org