________________
૧૩૨
કાલલોક-સર્ગ ૨૮ षष्ठी पतति पंचम्यां पर्वणि द्वादशे गते । षष्ठ्यां च सप्तमी पंच-चत्वारिंशत्तमे गते ॥८३७॥ सप्तम्यामष्टमी याया-द्याते पर्वणि षोडशे । अष्टम्यां नवमी चैको-नपंचाशत्तमे गते ॥८३८॥ नवम्यां माति दशमी द्राग्विंशतितमे गते । एकादशी दशम्यां च त्रिपंचाशत्तमे गते ॥८३९॥ एकादश्यां द्वादशी च चतुर्विंशतिसंख्यके । तस्यां त्रयोदशी सप्तपंचाशत्संख्यके गते ॥८४०॥ गतेऽष्टाविंशतितमे त्रयोदश्यां चतुर्दशी । चतुर्दश्यां विशेद्राका चैकषष्टितमे गते ॥८४१॥ गते द्वात्रिंशत्तमेऽवमावास्यायां प्रतिपद्विशेत् । एता युगस्य पूर्वार्द्ध परार्द्धऽप्येवमेव ताः ॥८४२॥ राकायां च प्रतिपदो भूतेष्टायाममातिथेः । संपातसंभवो नास्ती-त्येतद् ज्ञेयं मनस्विभिः ॥८४३॥ एतस्य यंत्रके छटे भवतां प्रत्ययो ढः । भविष्यतीति तत्सम्यग् वीक्षणीयं विचक्षणाः ॥८४४॥ ननु कालः सदाऽनादि-प्रवाहः परिवर्त्तते ।
जगत्स्वभावान्नियत-स्वरूपेण दिवानिशं ॥८४५॥ પર્વ જાય, ત્યારે ચૌદશમાં પૂર્ણિમા પડે છે, અને બત્રીશમું પર્વ જાય, ત્યારે અમાવાસ્યામાં પ્રતિપદા પડે છે. આ તિથિઓ યુગના પહેલા અર્થમાં પડે છે. યુગના બીજા અર્થમાં પણ એ જ પ્રમાણે જાણવું. પૂર્ણિમામાં પ્રતિપદાનું પડવું અને ચૌદશમાં અમાવાસ્યાનું પડવું સંભવતું નથી, એમ પંડિતોએ 8tu.८35-८४3.
આ બાબતનું યંત્ર જોવાથી તમોને દઢ પ્રતીતિ થશે, તેથી તે વિચક્ષણ પુરૂષો ! તે યંત્ર સારી शते शुमो.८४४.
પ્રશ્ન – અનાદિ પ્રવાહથી ચાલ્યો આવતો કાલ સદા જગતના સ્વભાવથી જ રાત્રિદિવસ નિયમિતપણે જ પરિવર્તન કર્યા કરે છે. તેમાં કાંઈ સ્વરૂપથી કાળની હાનિ કે વૃદ્ધિ થતી નથી, તેથી અહીં અવરાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org