________________
સૂર્ય-ચંદ્રને નક્ષત્રભોગ્ય સમય
तथोक्तं सूर्यप्रज्ञप्ती - 'जे णं दोच्चस्स संवच्छरस्स आई से णं पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे अणंतरपच्छाकडे समए, तं समयं च णं चंदे केणं नक्खत्तेणं जोएइ ? ता उत्तराहिं आसाढाहि । उत्तराणं आसाढाणं छव्वीसं मुहुत्ता छव्वींस च बावठ्ठिभागा मुहुत्तस्स बावठ्ठिभागं च सत्तठ्ठिहाछेत्ता चउपण्णं चुण्णिया भागा सेसा, तं समयं च णं सूरे केणं नक्खत्तेणं નોફ ? ता पुणव्वसुणा, पुणव्वसुस्स सोलस मुहुत्ता अठ्ठ य बावठ्ठि भागा मुहुत्तस्स बावठ्ठिभागं च सत्तट्ठिहाछेत्ता वीसं चुण्णिया भागा सेसा इति, एवं शेषेष्वपि सूत्रेषु सूत्रालापकपद्धतिर्बोद्धव्या ।'
-:
योऽभिवर्द्धितवर्षस्य तृतीयस्यादिमः क्षणः 1 तदनंतरपाश्चात्यो द्वितीयस्यांतिमः क्षणः ||४११॥ तदा च पूर्वाषाढाभि-स्सह योगो हिमद्युतेः । मुहूर्त्ताः सप्त भागाश्च त्रिपंचाशद् द्विषष्टिजाः ॥ ४१२ ॥ द्वाषष्ट्यंशस्य चैकस्य विभागाः सप्तषष्टिजा: । જોનવારિશત્યુ–સ્તામાં મોળ્યા: સિત્વિષ: ॥૪॥
સમય,
તે વિષે સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે—જે બીજા ચંદ્રવર્ષનો પહેલો સમય છે, તેની પહેલાનો જે તે પહેલા ચંદ્રવર્ષનો છેલ્લો સમય છે. તે સમયે ચંદ્રનો યોગ કયા નક્ષત્ર સાથે હોય છે ? ઉત્તર - ઉત્તરાષાઢા નક્ષત્ર સાથે હોય છે. ઉત્તરાષાઢા નક્ષત્રના છવીશ મુહૂર્ત, ઉપર બાસઠીયા છવીશ ભાગ, તથા તે ઉપર મુહૂર્તના એક બાસઠીયા ભાગના સડસઠીયા ચોપન ચૂર્ણિકા ભાગ શેષ (૨૬- ) આટલું ચંદ્રને ભોગ્ય હોય છે.
૨૬ ૫૪
૬૨૬૭
પ્રશ્ન :– આ સમયે સૂર્યનો યોગ કયા નક્ષત્ર સાથે હોય છે ?
ઉત્તર
તે સમયે પુનર્વસુ સાથે સૂર્યનો યોગ હોય છે. તે પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા આઠ ભાગ, તથા ઉપર એક બાસઠીયા ભાગના સડસઠ ભાગ કરી તેમાંથી વીશ ચૂર્ણિકા ભાગ શેષ (૧૬ ૐ) એટલું સૂર્યને ભોગ્ય હોય છે. ઈતિ.’’ આ પ્રમાણે બાકીના સૂત્રોમાં સૂત્રના આલાવાની પદ્ધતિ જાણવી.
૮
૨૭
Jain Education International
ત્રીજા અભિવર્ધિતવર્ષનો જે પહેલો સમય છે, તેની પહેલાનો જે સમય તે બીજા ચંદ્રવર્ષનો છેલ્લો સમય છે. તે સમયે પૂર્વાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ સાત મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા ત્રેપન અંશ, અને તે ઉપર એક બાસઠીયા ભાગના સડસઠીયા ઓગણચાળીશ ભાગ (૭ હોય છે, એટલે આટલો કાળ ચંદ્રનો ભોગ્ય હોય છે.૪૧૧-૪૧૩.
૫૩
૩૯,
૬૨
૫
For Private & Personal Use Only
65
www.jainelibrary.org