________________
see
સૂર્યના મુહૂર્તનું સ્વરૂપ तथाहि - स्युादशमुहूर्ताढ्या अहोरात्रास्त्रयोदश ।
समक्षेत्राणामुडूनां योगकालो विवस्वतः ॥४३६॥ त्रयोदशाहोरात्रा ये मुहूर्त्तकरणाय ते । त्रिंशद् गुणीकृता जाता नवत्याढ्या शतत्रयी ॥४३७॥ द्वादशानां मुहूर्तानां शेषाणामत्र योजने । चतुःशती व्युत्तरा स्या-त्रिंशता सा विभज्यते ॥४३८॥ पूर्णास्त्रयोदश प्राप्ताः शिष्यंते द्वादशाथ ते । द्वाषष्टिनाश्चतुश्चत्वा-रिंशा सप्तशती भवेत् ॥४३९॥ एतस्यस्त्रिंशता भागे चतुर्विंशतिराप्यते । शेषा चतुर्विंशतिः सा सप्तषष्ट्या हता भवेत् ॥४४०॥ अष्टाढ्या षोडशशती त्रिंशतासौ विभज्यते ।
प्राप्ताः सार्धास्त्रिपंचाश-त्किंचित्समधिका इति ॥४४१॥ इति सूर्यमुहूर्त्तप्रमाणानयनोपायः ।।
तुल्यार्द्धसार्द्धक्षेत्रोडु-घूक्तमाना मुहूर्त्तकाः । त्रिंशत्पंचदश पंच-चत्वारिंशत्स्युरुष्णगोः ॥४४२॥
તે આ પ્રમાણે–સમક્ષેત્રવાળા નક્ષત્રની સાથે સૂર્યનો યોગ તેર રાત્રિદિવસ અને ઉપર બાર મુહૂર્તનો छ.४35.
જે તેર રાત્રિદિવસ છે તેના મુહૂર્ત કરવા માટે તેને ત્રીશે ગુણતાં ત્રણ સો ને નેવું (૩૯૦) થાય છે. તેમાં ઉપરના બાર મુહૂર્ત ભેળવીએ ત્યારે ચાર સો ને બે (૪૦૨) થાય છે, તેને ત્રીશે ભાગતાં ભાગમાં તેર આવ્યા. બાકી શેષ બાર વધ્યા, તેને બાસઠે ગુણવાથી સાત સો ને ચુમાળીશ (૭૪૪) થયા, તેને ત્રીશે ભાગતાં ભાગમાં ચોવીશ આવે છે, શેષ પણ ચોવીશ રહે છે. તેને સડસઠે ગુણતાં સોળ સો ને આઠ (૧૦૮) થાય છે. તેને ત્રીશે ભાગવાથી સાડાત્રેપન (પરા) અને કાંઈક (ત્રીશીયા 7 मा२) भघि थाय छे.४३७-४४१.
આ પ્રમાણે સૂર્યના મુહૂર્તનું પ્રમાણ લાવવાનો ઉપાય કહ્યો.
સમક્ષેત્રવાળા નક્ષત્રોને વિષે સૂર્યના ત્રીશ મુહૂર્ત, અર્ધક્ષેત્રના નક્ષત્રોને વિષે પંદર મુહૂર્ત અને સાર્ધ ક્ષેત્રવાળા નક્ષત્રોને વિષે સૂર્યના પીસ્તાલીશ મુહૂર્ત આવે છે.૪૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org