________________
અયન કર્યું ? તે કાઢવાની રીત
दशभिर्गुणितं यस्मा-त्सत्र्यशीतिशतं ततः ।। दश त्रिघ्नाः सैकरूपा-चैकत्रिंशद्भवंति ये ॥५४४॥ ते पूर्वराशौ क्षिण्यंते एकषष्ट्यधिका ततः । अष्टादशशती जाता तां पंचदशभिर्भजेत् ।।५४५।। चतुर्विशं शतं लब्धमेकं रूपं च शिष्यते । जिज्ञासिताया आवृत्ते-स्ततोऽभूदिति निर्णयः ॥५४६॥ चतुर्विशपर्वशता-त्मके प्राच्ययुगे गते । प्रवर्त्तमानेऽभिनवे युगेऽस्य प्रथमे तिथौ ॥५४७॥ आद्यावृत्तिः प्रतिपदि भवतीत्यथ कथ्यते ।। द्वितीयोप्यत्र दृष्टांतो बोधदाढाय धीमतां ॥५४८।। कस्यां तिथौ द्वितीया स्यादा-वृत्तिर्माघभाविनी । इति प्रश्ने कृते धार्यं आवृत्त्यंको द्विकस्तदा ॥५४९॥ अस्मिन्नंके चैककोने एक एवावशिष्यते । सत्र्यशीतिशतं तेन गुण्यते स्यात्तथा स्थितं ।।५५०॥ एकोऽत्र गुणकस्त्रिनः सैको जातश्चतुष्टयं । एतद्युक्तोऽभवद्राशिः सप्ताशीतियुतं शतं ॥५५१॥ भागेऽस्य पंचदशभि-र्लभ्यते द्वादशोपरि । शिष्यंते सप्त तेनैष पूर्वोक्तप्रश्ननिर्णयः ॥५५२॥
જાણવાને ઈચ્છેલી આવૃત્તિનો આ પ્રમાણે નિર્ણય થાય છે કે–એક સો ને ચોવીશ' (૧૨૪) પર્વવાળો પૂર્વ યુગ હતો પછી અત્યારે વર્તતા નવા યુગમાં તે યુગની પહેલી તિથિએ એટલે પ્રતિપદાને દિવસે પહેલી આવૃત્તિ થાય છે. હવે બુદ્ધિમાન પુરુષોના બોધને દઢ કરવા માટે બીજું ઉદાહરણ આપે છે. ५४१-५४८.
માઘ માસમાં થતી બીજી આવૃત્તિ કઈ તિથિએ થાય છે ? એમ કોઈ પ્રશ્ન કરે, ત્યારે બીજી આવૃત્તિનો પ્રશ્ન હોવાથી બેનો અંક (૨) ધારણ કરવો, તેમાંથી એક બાદ કરતાં બાકી એક જ રહે છે, તે એકવડે એકસોત્રાશીને ગુણવાથી તેટલો જ (૧૮૩) અંક થાય છે. હવે એકનો ગુણાકાર હતો તેથી તે એકને ત્રણ ગુણો કરી તેમાં એક નાંખ્યો, તેથી ચાર થયા. તે ચારને ઉપરના (૧૮૩) રાશિમાં
૧. ચંદ્ર સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org