________________
કાલલોક-સર્ગ ૨૮ त्रयोदश्यां च संप्राप्तं भूयोऽपि दक्षिणायनं । एवमावृत्तितिथिषु कार्यान्यास्वपि भावना ।।५६६॥ इंदुभोग्योडुसंयोगः प्रागुक्तस्तिथिभिस्सह । वक्ष्येऽर्कभोग्यनक्षत्रा-ण्यावृत्तिषु दशस्वथ ॥५६७॥ आवृत्तीः श्रावणे पंचा-प्यादित्यः कुरुते युगे । पुण्ययुक्तो बहिर्गच्छन् सर्वाभ्यंतरमंडलात् ॥५६८॥ अष्टादशमुहूर्त्ताढ्य-महोरात्रचतुष्टयं ।। पुण्यस्य भुक्त्वार्कः सर्वा आवृत्तीः श्रावणे सृजेत् ॥५६९। अभ्यंतरं विशन् बाह्य-मंडलात् कुरुते रविः ।
पंचापि माघस्यावृत्ती-रभिजित्प्रथमक्षणे ॥५७०॥ तथोक्तं ज्योतिष्करंडके -
अब्भिंतराहि नितो आइच्चो पुस्सजोगमुवगम्म । सव्वा आउट्टीओ करेइ सो सावणे मासे ॥५७१।। बाहिरओ पविसंतो आइच्चो अभिइजोगमुवगम्म ।
सव्वा आउट्टीओ करेइ सो माघमासंमि ॥५७२।। અને તેને બીજે દિવસે એટલે શ્રાવણ વદિ તેરશને દિવસે ફરીથી દક્ષિણાયન શરૂ થાય છે. એ પ્રમાણે બીજી પણ આવૃત્તિની તિથિઓને વિષે ભાવના કરવી. ૫૬૬.
ચંદ્રથી ભોગ્ય તિથિની સાથે નક્ષત્રનો સંયોગ પ્રથમ કહ્યો છે. હવે દશે આવૃત્તિને વિષે સૂર્ય ભોગ્ય नक्षत्रीने २. ५६७.
સર્વ આત્યંતર માંડલામાંથી બહાર નીકળતો સૂર્ય એક યુગમાં પુષ્યનક્ષત્રથી યુક્ત થઈને પાંચ આવૃત્તિ શ્રાવણ માસમાં શરૂ કરે છે. ૫૬૮.
સૂર્ય શ્રાવણ માસમાં પુષ્ય નક્ષત્રના ચાર રાત્રિદિવસ અને અઢાર મુહૂર્તને ભોગવીને સર્વ આવૃત્તિઓ श३ ७३ छे. ५५.
બાહ્ય મંડળથી આવ્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય મહામાસમાં અભિજિત નક્ષત્રના પહેલે સમયે પાંચે આવૃત્તિઓ શરૂ કરે છે. પ૭).
તે વિષે જ્યતિષ્કરડકમાં કહ્યું છે કે– “આત્યંતર મંડળીથી બહાર નીકળતો સૂર્ય, પુષ્ય નક્ષત્રના યોગને પામીને શ્રાવણ માસમાં સર્વે (પાંચ) આવૃત્તિઓને કરે છે. પ૭૧.
અને બહારના મંડળથી આત્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય, અભિજિત નક્ષત્રના યોગને પામીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org