________________
૧૦૮
કાલલોક-સર્ગ ૨૮ अथ चंद्रर्तुस्वरूपमुच्यते
सर्वःभोगो नक्षत्र-पर्याय इति कथ्यते । ते च भानोर्युगे पंच सप्तषष्टिर्निशापतेः ॥६८०॥ एकैकस्मिंश्च नक्षत्र-पर्याये ऋतवो हि षट् । ततोऽर्कस्य युगे त्रिंशत् व्युत्तरेंदोश्चतुःशती ॥६८१।। एकैकश्च मृगांकर्तु-रहोरात्रचतुष्टयी । सप्तत्रिंशदहोरात्र-भागाश्च सप्तषष्टिजाः ॥६८२॥ विधोर्यदेकनक्षत्र-पर्याये सप्तविंशतिः । अहोरात्राः सप्तषष्टि-भागास्तथैकविंशतिः ॥६८३॥ तेषां भागे हृते षड्भि-र्लब्धा दिनचतुष्टयी ।
शेषं दिनत्रयं तच्च सप्तषष्ट्या हतं भवेत् ॥६८४॥ द्विशत्येकोत्तराऽत्रैक-विंशत्यंशविमिश्रणे । द्वाविंशे द्वे शते सप्तषष्ट्यंशानामिमे पुनः ॥६८५॥ પ મતે સત-૫ર્યાશા, સપ્તત્રિશદથોવિતા: |
इदं चंद्रर्तुमानं च चंद्रसर्व संख्यया ।।६८६॥ હવે ચંદ્રને આશ્રયી ઋતુઓનું સ્વરૂપ બતાવે છે.–સર્વ નક્ષત્રોનો ભોગવટો થાય તે નક્ષત્રપર્યાય કહેવાય છે (સૂર્ય કે ચંદ્ર સર્વ નક્ષત્રોને ભોગવી રહે તેટલો કાળ એક નક્ષત્રપર્યાય કહેવાય છે.) એક યુગમાં સૂર્યના નક્ષત્રપર્યાયો પાંચ થાય છે અને ચંદ્રના નક્ષત્રપર્યાયો સડસઠ થાય છે. ૬૮૦.
એક એક નક્ષત્રપર્યાયમાં છ છ ઋતુઓ આવે છે; તેથી એક યુગમાં સૂર્યને આશ્રયીને ત્રીશ ઋતુઓ અને ચંદ્રને આશ્રયીને ચાર સો ને બે ઋતુઓ આવે છે. ૬૮૧. - એક ચંદ્રતુનો કાળ ચાર અહોરાત્ર અને એક અહોરાત્રના સડસઠીયા સાડત્રીશ અંશો (૪) હોય છે. ૬૮૨.
કારણ કે ચંદ્રના એક નક્ષત્રપર્યાયમાં સતાવીશ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસઠીયા એકવીશ ભાગ (૨૭ ) હોય છે તેને છએ ભાગવાથી (૨૭ - =૪ શેષ ૩) ભાગમાં ચાર દિવસ આવે છે અને શેષ ત્રણ દિવસ રહે છે તેને સડસઠે ગુણતાં બસોને એક (૭*૩=૨૦૧) થાય છે. તેમાં એકવીશ અંશ ઉમેરવાથી સડસઠીયા બસો ને બાવીશ (૨૦૧+૨૧=) અંશ થાય છે. ૬૮૫.
તેને છએ ભાગતાં ઉપર કહ્યા પ્રમાણે સડસઠીયા સાડત્રીશ ( + ૬ = ) અંશ આવે છે. આ ચંદ્ર-તુના પ્રમાણને એટલે (૪ ને) ચંદ્રના સર્વ ઋતુઓની સંખ્યા વડે એટલે ચારસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org