________________
१०७
તું કઈ તિથિએ સમાપ્ત થાય
जाताः षट् ते स्थापिता द्वि-रेकत्र चार्द्धितास्त्रयः । अन्यत्र तु षडेव स्युस्तदेवं प्रश्ननिर्णयः ॥६७२॥ युगादितः षट्पर्वाणि व्यतीत्यर्तुर्द्वितीयकः । तृतीयायां तिथौ पूर्ण एवं सर्वत्र भावना ॥६७३॥ त्रिंशत्तमे ऋतौ जिज्ञा-सिते त्रिंशद् द्विताडिता । षष्टिः स्यादथ सैकोन-षष्टी रूपोज्झिता भवेत् ॥६७४॥ भूयः सा द्विगुणा जात-मष्टादशोत्तरं शतं ।। द्विः संस्थाप्य च तस्यार्द्ध कृत एकत्र शिष्यते ॥६७५॥ एकोनषष्टिरित्येवं विवक्षितविनिश्चयः । अष्टादशोत्तरे पर्व-शतेऽतीते युगादितः ॥६७६॥ एकोनषष्टितमायां तिथौ संपूर्णतां दधौ । ऋतुस्त्रिंशत्तम इति ज्ञेयं तत्त्वमिदं त्विह ॥६७७॥ नैकोनषष्टिस्तिथयः स्युरित्येकोनषष्टिका ।
हियते पंचदशभिः स्याच्छेषांकसमा तिथिः ॥६७८॥ ततश्च - युगस्य पंचमे वर्षे आषाढे प्रथमेऽस्य च ।
पूर्णः शुक्लचतुर्दश्या-मृतुस्त्रिंशत्तमोंतिमः ॥६७९।।
અને બીજે ઠેકાણે તો છ છે જ (13); તેથી પ્રશ્નનો જવાબ એ આવ્યો કે યુગની શરૂઆતથી છ પર્વ વીતી ગયા પછી ત્રીજને દિવસે બીજો ઋતુ પૂર્ણ થયો, એમ સર્વત્ર જાણવું. ૬૭૧-૭૭૩.
ત્રીશમો ઋતુ કઈ તિથિએ સમાપ્ત થયો? એમ જાણવાની ઇચ્છા હોય તો ત્રીશને બેથી ગુણવાથી HiS6 (30x२=so) थया. तेमांथा मे मा ४२di मोगसiS6 (5०-१-५८) २६॥, तेने ३२॥ બેએ ગુણતાં એક સો ને અઢાર (૫૯૪૨=૧૧૮) થયા. તેને બે ઠેકાણે સ્થાપી (૧૧૮]૧૧૮) એકને અર્ધા કર્યા (૧૧૮૫૯) ત્યારે ઓગણસાંઈઠ થયા; તેથી કહેવાને ઇચ્છેલી તિથિનો નિર્ણય થયો કે યુગની શરૂઆતથી એક સો ને અઢાર પર્વ વીતી ગયા પછી ઓગણસાઠમી તિથિને રોજ ત્રીશમી ઋતુ સમાપ્ત થયો. અહીં આ તત્ત્વ જાણવું કે ઓગણસાઠ તિથિઓ હોતી નથી, તેથી ઓગણસાંઈઠને પંદરે ભાગતાં જે શેષ રહે તે તિથિ (અને જે ભાગમાં આવે તે પર્વમાં ઉમેરવા); તેથી સિદ્ધ થયું કે–યુગના પાંચમા વર્ષમાં પહેલા અષાઢ માસમાં શુક્લપક્ષની ચૌદશના છેલ્લો ત્રીશમો ઋતુ સમાપ્ત થાય છે. 5७४-७८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org