________________
૧૦૩
સૂર્યનાં તુ કયારે પૂર્ણ થાય ?
फाल्गुनस्य त्रयोदश्यां द्वाविंशः श्यामलत्विषि । स त्रयोविंशतितमो राधामायां प्रपूर्यते ॥६५०॥ अष्टाप्यमी कृष्णपक्ष-प्राप्तांताः पूर्यतेऽथ च । शुचिशुक्लद्वितीयायां चतुर्विशतिपूरणः ॥६५१॥ भाद्रस्य श्वेततुर्यायां पंचविशस्तु पूर्यते । षड्विंशतितमः षष्ठ्यां शुभ्रायां कार्तिकस्य तु ॥६५२॥ स सप्तविंशतितमः पौषाष्टम्यां सितद्युतौ । दशम्यां फाल्गुने श्वेतत्विष्यष्टाविंशतितमः ॥६५३।। द्वादश्यां राध एकोनत्रिंशत्तमः सितत्विषौ ।
शुचिशुक्लचतुर्दश्यां पूर्ति त्रिंशत्तमोऽश्नुते ॥६५४॥ त्रिंशदप्येमवमृतवः प्रोक्ताः प्राप्तसमाप्तयः ।
एकांतरेषु मासेषु तिथिष्वेकांतरास्विति ॥६५५।। किंच - कर्ममासात्सूर्यमासे-ऽहोरात्रार्द्धं यदेधते ।
ऋतौ द्विभानुमासोत्थे-ऽहोरात्रो वर्द्धते ततः ॥६५६॥
ફાગણ વદ તેરશનાં બાવીશમો ઋતુ પૂર્ણ થાય છે. વૈશાખ વદ અમાસનાં ત્રેવીસમો ઋતુ પૂર્ણ थाय छे. ५०. - આ આઠ ઋતુઓ કૃષ્ણપક્ષમાં પૂર્ણ થાય છે. હવે અષાઢસુદ બીજને દિવસે ચોવીશમો ઋતુ પૂર્ણ थाय छे. ६५१.
ભાદરવા સુદ ચોથનાં પચીસમો તુ પૂર્ણ થાય છે. કારતક સુદ છઠ્ઠનાં છવીસમો ઋતુ સમાપ્ત थाय छ. ६५२.
પોષ સુદ આઠમનાં સતાવીશમો ઋતુ પૂર્ણ થાય છે. ફાગણસુદ દશમના અઠ્ઠાવીસમો ઋતુ સમાપ્ત थाय छ.43.
વૈશાખ સુદ બારશના ઓગણત્રીસમો ઋતુ પૂર્ણ થાય છે અને અષાઢ સુદ ચૌદશના ત્રીશમો ઋતુ समाप्त थाय छे. ६५४.
આ પ્રમાણે ત્રીશે ઋતુઓની સમાપ્તિ એકાંતર માસમાં અને એકાંતર તિથિએ થાય છે, તે કહ્યું. ૫૫.
વળી કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અર્ધ અહોરાત્રની વૃદ્ધિ છે, તેથી બે સૂર્યમાસના એક ઋતુમાં मे मंडोरात्र वधे छ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org