________________
કાલલોક-સર્ગ ૨૮
७०
तैश्च त्रयोदश दिनाः सद्वादशमुहूर्त्तकाः । तथा स्युः षडहोरात्रा मुहूर्ताचैकविंशतिः ॥४४३॥ अहोरात्रा विंशतिश्च मुहूर्त्तत्रितयाधिकाः । क्रमात्रैधेषु भेष्वर्क-भोगः स्याद्व्यावहारिकः ॥४४४॥ अष्टादश शतास्त्रिंशा अहोरात्रा युगे स्मृताः ।
पंचानामपि वर्षाणां तत्तत्संख्यासमुच्चयात् ॥४४५॥ तथाहि - संवत्सरास्त्रयश्चांद्रा युगे द्वौ चाभिवर्द्धितौ ।
तत्र चंद्राब्दस्य मानमित्येत्याग्निरूपितं ॥४४६॥ चतु:पंचाशदधिक-महोरात्रशतत्रयं । द्वादश द्वाषष्टिभागा अहोरात्रस्य चोपरि ॥४४७॥ अस्मिंस्त्रिगुणिते जातमहोरात्रसहस्रकं । द्वाषष्ट्याभ्यधिकं षट्त्रिं-शच्च द्वाषष्टिजा लवाः ॥४४८॥ अभिवर्द्धितमानं चा-होरात्राणां शतत्रयं । सत्र्यशीति चतुश्चत्वा-रिंशद्वाषष्टिजा लवाः ॥४४९॥ अस्मिन् द्विगुणिते सप्त शताः षट्षष्टिसंयुताः ।
अहोरात्राः स्युस्तथाष्टा-शीतिषष्टिजा लवाः ॥४५०॥ તે ત્રણ પ્રકારનાં નક્ષત્રો સાથે સૂર્યનો ભોગ આ પ્રમાણે છે–સમ નક્ષત્ર સાથે તેર રાત્રિદિવસ ને બાર મુહૂર્ત, અર્ધ નક્ષત્ર સાથે છ રાત્રિદિવસ ને એકવીશ મુહૂર્ત તથા સાર્ધનક્ષત્ર સાથે વશ રાત્રિદિવસ અને ત્રણ મુહૂર્ત. આ સૂર્યનો ભોગ વ્યાવહારિક કહેવાય છે.૪૪૩-૪૪૪. - એક યુગના પાંચ વર્ષની છે તે સંખ્યાને એકઠી કરીએ ત્યારે અઢાર સોને ત્રીશ (૧૮૩૦) રાત્રિદિવસ थाय छे. ४४५.
તે આ પ્રમાણે એક યુગમાં ત્રણ ચંદ્ર વર્ષ અને બે અભિવર્ધિત વર્ષ આવે છે. તેમાં ચંદ્ર વર્ષનું માન ત્રણ સો ને ચોપન રાત્રિદિવસ અને ઉપર એક રાત્રિદિવસના બાસઠીયા બાર ભાગ (૩૫૪ :) થાય છે. તેને ત્રણ વડે ગુણતાં એક હજાર ને બાસઠ રાત્રિદિવસ અને ઉપર એક રાત્રિદિવસના બાસઠીયા छत्री माय (१०१२ ) थाय छे. ४४६-४४८.
તથા અભિવર્ધિત વર્ષનું માન ત્રણ સો ને ત્યાશી રાત્રિદિવસ તથા ઉપર એક રાત્રિદિવસના બાસઠીયા ચુમાળીશ ભાગ (૩૮૩ ) છે. તેને બમણા કરવાથી સાતસો ને છાસઠ રાત્રિદિવસ અને ઉપર એક
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org