________________
અયન કેટલા ?
___ अत्र चंद्रायणज्ञानविषये करणादिनिरूपणं तु क्षेत्रलोके विंशतितमे सर्गे कृतमस्तीति ततो
ज्ञेयं ।
अयनानि दशार्कस्य चतुस्त्रिंशं शतं विधोः । युगे युगे स्युर्यत्तत्र त्रैराशिकमथोच्यते ॥५१९॥ सत्र्यशीतिशतेनाहो-रात्राणामयनं रवेः ।
स्याद्ययेकं तदा त्रिंशैः किमष्टादशभिः शतैः ॥५२०॥ त्रैराशिक स्थापना १८३ - १ - १८३० ।
अंत्येन राशिना राशावेकरूपेऽत्र मध्यमे । गुणिते स्युः शतान्यष्टा-दश त्रिंशद्युतान्यथ ॥५२१॥ आद्येन राशिना भागे सत्यशीतिशतात्मना । लब्धा दशैतावत्येवा-यनानि स्युर्युगे रवेः ॥५२२॥ सप्तषष्टयुद्भवचतु-श्चत्वारिंशल्लवाधिकैः । त्रयोदशभिरेकं चे-दहोरात्रैः किलायनं ॥५२३॥ त्रिशैस्तदाष्टादशभि-रहोरात्रशतैर्विधोः ।
अयनानि कियंति स्यु-रिति राशित्रयं लिखेत् ॥५२४॥ અહીં ચંદ્રાયણના જ્ઞાન માટે રીત વિગેરેનું કથન ક્ષેત્રલોકના વીશમા સર્ગમાં કર્યું છે, ત્યાંથી જાણી .
દરેક યુગમાં સૂર્યના દશ અયનો આવે છે અને ચંદ્રના એક સો ને ચોત્રીશ અયનો આવે છે, તેની સ્પષ્ટતા માટે ત્રિરાશિ બતાવે છે.પ૧૯.
એક સો ને વ્યાશી અહોરાત્રવડે સૂર્યનું એક અયન થાય છે, તો અઢાર સો ને ત્રીશ અહોરાત્ર વડે કેટલા અયન થાય ? પ૨૦.
त्रिशशिनी स्थापना-१८3-१-१८30.
ઉત્તર – અહીં છેલ્લા રાશિને મધ્યના એક રાશિવડે ગુણતાં તેટલા જ અઢાર સો ને ત્રીશ (૧૮૩૦) थाय छे. तेने मेसो नेत्र्यासाथी (१८3) ३५ पडेला राशिवडे मा॥२ ४२वाथी (१८30: १८3=१०) દશ પ્રાપ્ત થયા; તેથી એક યુગમાં સૂર્યના દશ અયનો આવે છે એમ સિદ્ધ થયું.૫૨૧–૫૨૨.
જો તેર અહોરાત્ર અને ઉપર એક અહોરાત્રના સડસઠીયા ચુમાળીશ અંશો (૧૩) વડે ચંદ્રનું એક અયન થાય છે, તો અઢારસો ને ત્રીશ (૧૮૩૦) અહોરાત્ર વડે ચંદ્રના કેટલા અયનો થાય? तेनी त्रिराशि १५वी.५२3-५२४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org