________________
७८
કાલલોક-સગે ૨૮
राकामावास्यारूपाणि प्राग्विवक्षितवासरात् । तानि पंचदशनानि कर्त्तव्यानि ततोऽत्र च ॥४८४॥ अतीतास्तिथयः क्षेप्या वर्तमानस्य पर्वणः । पात्यंतेऽवमरावाच युगादारभ्य ये गताः ॥४८५॥ राशौ तस्मिंस्ततो भक्ते सत्र्यशीतिशतेन यत् । लब्धमेकद्व्यादिरूपं तत्संस्थाप्य विचिंत्यते ॥४८६।। लब्धः समोंको यदि तद्व्यतीतमुत्तरायणं । विषमोंकोऽथ लब्धश्चे-त्तद्गतं दक्षिणायनं ॥४८७॥ अंशास्तु ये पूर्वराशौ भागशेषा अवस्थिताः । ते तत्कालप्रवृत्तस्या-यनस्य दिवसाः किल ॥४८८॥ युगमध्ये यथा कश्चिन्नवमासव्यतिक्रमे । जनः पृच्छति पंचम्यां किमद्यायनमस्ति भोः ॥४८९।। अनंतरं च कतर-व्यतीतमिति तत्र च । पूर्वोक्तविधिना प्राज्ञो-दद्यादित्येवमुत्तरं ॥४९०॥
તે આ પ્રમાણેકહેવાને ઈચ્છેલા દિવસની પહેલાં જેટલી પૂર્ણિમા અને અમાવાસ્યા વ્યતીત થઈ હોય, તેને પંદરે ગુણવા. પછી તેમાં ચાલતા પર્વની (પક્ષની ) જેટલામી તિથિએ પૂછયું હોય, તેટલી તિથિઓ ઉમેરવી. પછી યુગની શરૂઆતથી અત્યાર સુધીમાં જેટલી ક્ષય તિથિઓ ગઈ હોય. તેટલી तेमाथी बा६ ४२वी. ४८४-४८५.
પછી તે રાશિને એક સો ને વ્યાશીએ ભાગતાં જે એક બે વિગેરે ભાગમાં આવે, તેને સ્થાપીને આ પ્રમાણે વિચારવું–જો ભાગમાં સમ (બેકી) અંક આવ્યો હોય, તો ઉત્તરાયન વીતી ગયું છે, અને हो. विषम (1) भंड भाव्यो होय, तो क्षि९॥यन वाती युं छे मेम tuj.४८-४८७.
પૂર્વની રાશિમાં જે શેષ અંશો રહ્યા હોય, તેટલા તે કાળે ચાલતા અયનના દિવસો જાણવા. ૪૮૮.
જેમકે યુગની મધ્યમાં નવ માસ વીતી ગયા પછી પાંચમને દિવસે કોઈ પ્રશ્ન કરે કે-“અરે! આજે કર્યું અયન છે ? અને કયું વ્યતીત થયું છે ?' આ પ્રશ્ન ઉપર વિદ્વાને પૂર્વે કહેલા વિધિ પ્રમાણે આ शत. उत्तर भावो.४८८-४८०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org