________________
3
કર્માદિ વર્ષોનું ફળ
बहूदकश्च तं प्राहु-चंद्रसंवत्सरं बुधाः । कर्मसंवत्सरस्येदं विज्ञेयमथ लक्षणं ॥३९७॥ दधत्यकाले तरवस्तत्र पुष्पफलादिकं ।
सम्यग् यच्छति नांभोदो मितंपच इवोदकं ॥३९८॥ इति कर्मवर्षफलं ।
यत्रातिसरसा पृथ्वी पाथोऽतिसरसं हितं । रसो महान्मधूकाम्रा-दीनां पुष्पफलादिषु ॥३९९॥ यत्राल्पेनापि वर्षेण धान्यं सम्यक् प्रजायते । सूर्यसंवत्सरं प्राहुस्तमतिप्रौढबुद्धयः ॥४००॥ यत्रार्कतेज:संतप्ता भवंति दिवसर्तवः ।।
स्थलं निम्नाद्यंबुपूर्णं तमाहुरभिवर्द्धितं ॥४०॥ इत्यर्थतो जंबूद्वीपप्रज्ञप्तिवृत्त्यादिषु.
पंचभिः खलु वर्षेच युगं भवति तत्र च । आद्यं चंद्राभिधं वर्षं द्वितीयमपि तादृशं ॥४०२॥ अभिवर्द्धितसंज्ञं च तृतीयं वर्षमीरितं ।
चतुर्थं चंद्रसंज्ञं च पंचमं चाभिवर्द्धितं ॥४०३।। જે વર્ષમાં પૂર્ણિમાઓને તે માસના અસમાન નામવાળા નક્ષત્રો સમાપ્ત કરતા હોય અને જે વર્ષ શીત, તાપ અને રોગાદિ વડે ભયંકર હોય, તથા ઘણા પાણીવાળું હોય તે વર્ષને પંડિતો ચંદ્રવર્ષ કહે छ. वे धर्म (तु) वर्ष, सक्ष९॥ २॥ प्रभारी Muj. उ८६-3८७.
કર્મવર્ષમાં અકાળે વૃક્ષો પુષ્પ ફલાદિને ધારણ કરે છે અને મેઘ કૃપણની જેમ સારી રીતે જળ मा५तो नथी. ( 41 वर्षy | Muj.) 3८८.
જે વર્ષમાં પૃથ્વી ઘણી રસવાળી હોય, પાણી અતિ સરસ અને હિતકારક હોય, મહુડાના પુષ્પ અને આમ્રાદિ ફળોમાં ઘણો રસ હોય, અને જે વર્ષમાં અલ્પ વરસાદ વડે પણ ધાન્ય સારું પાકે, તેને पंडितो सूर्यवर्ष ४. छ.3८८-४००.
જે વર્ષમાં દિવસ અને ઋતુઓ સૂર્યના તેજથી તપ્ત થતા હોય અને નીચાં સ્થળ પાણીથી પૂર્ણ હોય, તેને અભિવર્ધિત વર્ષ કહેવાય છે. ૪૦૧.
આ હકીકત જંબૂઢીપપ્રજ્ઞપ્તિની ટીકા વિગેરેમાં કહી છે. પાંચ વર્ષનો એક યુગ થાય છે, તેમાં પહેલું અને બીજું ચંદ્ર વર્ષ. ત્રીજુ અભિવર્ધિત વર્ષ, ચોથું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org