________________
સૂર્ય વર્ષની સિદ્ધિ
दिनपंचमभागाढ्य - महोरात्रचतुष्टयं । मुहूर्त्तस्य च षष्टोऽंशोऽभिजिद्धोगो विवस्वतः ॥ ३७१॥ अपार्द्धक्षेत्रभानां च भोगमानं पृथक् पृथक् । अहोरात्रा: षट् दशांशा अहोरात्रस्य सप्त च ॥३७२॥ समक्षेत्राणां च भानामहोरात्रास्त्रयोदश । भक्तस्य पंचभिरहो- रात्रस्यांशद्वयं तथा ॥ ३७३ ॥ सार्द्धक्षेत्राणां च भानां भोगः प्रत्येकमुष्णगोः ।
સ્વાત્રિંશતિ હોરાત્રા-તદ્દશાંશસ્તથૈ: રૂ૭૪૫ अहोरात्रात्मको भागा-त्मकच निखिलोऽप्ययं ।
काल: संकलितो भानोर्हायनं स्याद्यथोदितं ॥ ३७५ ॥
તે આ પ્રમાણે-અભિજિત્ નક્ષત્રનો ક્ષેત્રવિકંભ ૬૩૦ અંશ છે, તેને ૧૫૦ વડે ભાગવાથી ચાર દિવસ અને ત્રીશ અંશ બાકી રહે છે. તેનો અને ૧૫૦નો પંદરથી છેદ ઉડાડતાં એક દિવસનો પાંચમો ભાગ એટલે ૪ દિવસ અને એક મુહૂર્તનો છઠ્ઠો ભાગ આટલો વખત સૂર્ય અભિજિત્ નક્ષત્રમાં રહે
૧
૫
છે.૩૭૧.
અપાર્ધક્ષેત્રના દરેક નક્ષત્રનો ક્ષેત્રવિષ્મભ ૧૦૦૫ છે તેને ૧૫૦ વડે ભાગતાં છ રાત્રિદિવસ અને શેષ રહેલા ૧૦૫ તથા ૧૫૦ નો ૧૫ વડે છેદ ઉડાડતાં એક રાત્રિદિવસના સાત દશાંશ આવે છે
(૬). આટલો વખત સૂર્ય એક અપાર્ધનક્ષત્રમાં રહે છે. ૩૭૨.
સમક્ષેત્રના દરેક નક્ષત્રનો ક્ષેત્રવિષ્લેભ ૨૦૧૦ છે. તેને ૧૫૦ વડે ભાગવાથી તેર રાત્રિદિવસ અને શેષ રહેલા ૬૦ તથા ૧૫૦ નો ૩૦ વડે છેદ ઉડાડતાં એક રાત્રિદિવસના પાંચીયા બે અંશ આવે
છે (૧૩). આટલો વખત સૂર્ય એક સમક્ષેત્ર નક્ષત્રને ભોગવે છે. ૩૭૩.
સાર્ધક્ષેત્રના દરેક નક્ષત્રનો ક્ષેત્રવિધ્યુંભ ૩૦૧૫ છે, તેને ૧૫૦ વડે ભાગવાથી વીશ રાત્રિદિવસ અને શેષ રહેલા પંદર તથા ૧૫૦નો પંદરવડે છેદ ઉડાડતાં એક દશાંશ આવે છે (૨૦). આટલો વખત સૂર્ય એક સાર્ધનક્ષત્રને ભોગવે છે. ૩૭૪.
૧૯
આ પ્રમાણે સર્વ નક્ષત્રોના ભોગવટાના રાત્રિદિવસો તથા અંશોને ભેગા કરવાથી ત્રણ સો ને છાસઠ (૩૬૬) રાત્રિદિવસનું એક સૂર્યવર્ષ પ્રથમ કહ્યા પ્રમાણે સિદ્ધ થાય છે.૩૭૫.
તેના મુહૂર્ત કરવા માટે ત્રીશે ગુણવાથી એક સૂર્યવર્ષના મુહૂર્તો દશ હજાર નવસો ને એંશી (૧૦૯૮૦)
૧. અભિજિત્ ૪, છ અર્ધ નક્ષત્રના ૪૦
૪
૧ {'
૧૫ સમનક્ષત્રના ૨૦૧, છ સાર્ધનક્ષત્રના ૧૨૦
પ્રમાણે ૩૬૬.
Jain Education International
For Private & Personal Use Only
ૐ એ
www.jainelibrary.org