________________
સૂર્યમાસ
૫૩
कृष्णपक्षप्रतिपदः प्रारभ्य पूर्णिमावधि । ऋतुमासो भवेत्रिंश-दहोरात्रात्मकः स्फुटं ॥३३८॥ सूर्यमासस्योपपत्ति-रथ किंचिन्निगद्यते । भान्यष्टाविंशतिर्मेषा-दयो द्वादश राशयः ॥३३९॥ चतुष्पंचाशत्सहनान् शतैर्नवभिरन्वितान् । प्राग्निरूपितनक्षत्र-भागान् द्वादशभिर्भजेत् ॥३४०॥ सपंचसप्ततिपंच-चत्वारिंशच्छती ततः । प्राप्ता नक्षत्रभागानां राशिमानं तदेव हि ॥३४१॥ सार्द्धत्रिंशदहोरात्रभोग्योऽयं राशिरिष्यते । अयमेवार्कमासः स्याद्यः संक्रांतिरितीर्यते ॥३४२॥ पंच पंचैव ऋक्षांशान् मुहूर्तेन पुरोदितान् । अहोरात्रेण चाध्यक्षू शतं भुंक्ते दिनेश्वरः ॥३४३॥ एवं च त्रिंशता सार्द्ध-रहोरात्रैर्भुनक्त्यसौ । पंचचत्वारिंशदंश-शतान् सपंचसप्ततीन् ॥३४४॥
કૃષ્ણપક્ષની એકમથી આરંભીને પૂર્ણિમા સુધી ત્રીશ રાત્રિદિવસનો એક ઋતુમાસ થાય छ. 33८.
હવે સૂર્યમાસની ઉત્પત્તિ અંગે કહીએ છીએ–અઠ્ઠાવીશ નક્ષત્રો છે અને મેષ વિગેરે બાર રાશિઓ છે. સર્વ નક્ષત્રોના ચોપન હજાર અને નવસો અંશ (૫૪૯૦૦) ને બારે ભાગવાથી નક્ષત્રના પીસ્તાલીશ सो भने पंयोते२ (४५७५) मंशो भावे छ, तेरो मे २शिनु प्रमा। थयुं. 334-3४१.
આવો એક રાશિ સાડત્રીશ રાત્રિદિવસને ભોગવે છે. આ સૂર્યમાસ કહેવાય છે. અને તે સંક્રાંતિ નામે પણ ઓળખાય છે.૩૪૨.
એક મુહૂર્તમાં પહેલાં કહેલા નક્ષત્રના પાંચ પાંચ અંશોને સૂર્ય ભોગવે છે, તેથી એક રાત્રિદિવસમાં (એટલે ત્રીશ મુહૂર્તમાં) દોઢસો અંશોને ભોગવે છે. એ જ પ્રમાણે સાડત્રીશ રાત્રિદિવસમાં સૂર્ય પીસ્તાલીશરો ने पंयोते२ (४५७५) संशोने भोगवे छ.3४3-3४४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org