________________
તુલાનું માપ
४१
इति लीलावत्यां ॥
तौल्यप्रमाणमित्युक्तं पूर्वाचार्यप्रदर्शितम् । अथ स्वरूपं मानं च तुलायाः किंचिदुच्यते ॥२५८॥ पंचत्रिंशल्लोहपल-मयी वृत्ता घना भृशं । द्वासप्ततिं चांगुलानि दीर्घा लोहतुला भवेत् ॥२५९॥ तस्याः पंचपलमितं धरणं रचयेद्बुधः । येन धृत्वा तौल्यते त-द्धरणं परिकीर्तितम् ॥२६०॥ तस्यां चाथ धरणके योजिते सति सा तुला । धियमाणा यत्र देशे समा स्यात्पार्श्वयोर्द्वयोः ॥२६॥ तत्र प्रदेशे समता-ज्ञानाय परिकल्पयेत् । रेखामेकां ततश्चान्यां रेखाणां पंचविंशतिं ॥२६२॥ तत्र स्यात्प्रथमा रेखा कर्षार्द्धस्यैव सूचिका । द्वितीयैकस्य कर्षस्य तृतीया कर्षयोर्द्वयोः ॥२६३॥ त्रिकर्षसूचिका तुर्या स्याच्चतुःकर्षसूचिका । पंचम्यथ नव रेखाः स्युरेकैकपलाधिकाः ॥२६४॥
પૂર્વના આચાર્યોએ ઉપર પ્રમાણે કહેલું તોલાનું પ્રમાણ કહ્યું. હવે તુલા (ત્રાજવા)નું કાંઈક માન ही छीमे..२५८.
પાંત્રીશ પલ લોઢાની ગોળ અને અત્યંત ગાઢ, બત્રીશ આંગળ લાંબી અતુલા હોય છે. ૨૫૯.
તે તુલાનું પાંચ પલનું (લોઢાનું) ઘરણ કરવું, જેને પકડીને તોલવામાં આવે તે ઘરણ કહેવાય छ.२६०.
તે ઘરણને તુલાની વચ્ચે એવા સ્થાનમાં લગાડવું કે, તે વડે ધારણ કરાતી તુલા બન્ને પડખે स२५ २३. २६१.
માટે તેના મધ્ય પ્રદેશમાં એક રેખા કરવી અને ત્યારપછી બીજી પચીશ રેખાઓ કરવી. ૨૬૨.
તેમાં પહેલી રેખા અર્ધ કર્થને જણાવે છે, બીજી એક કર્ણને, ત્રીજી બે કર્ણને ચોથી ત્રણ કર્ણને અને પાંચમી રેખા ચાર કર્થને સૂચવે છે. ત્યારપછીની નવ રેખા એક એક પલ અધિક સૂચવનારી
वी. २६3-२६४.
१. अंडी २. २ र्ष मेटो मे ५०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org