________________
श्रीकल्प
यदसि लोकोत्तमस्य जननी धन्याऽसि तत् , कृतार्थाऽसि । अहं खलु देवानुपिये ! भगवतस्तीर्थकरस्य जन्ममहिमानं करिष्यामि, तत् खलु युष्माभिनों भेतव्यमिति कृत्वा अवस्वापनी निद्रां ददाति, दत्त्वा पञ्च शक्ररूपाणि विकरोति । तत्र एकः शक्रो भगवन्तं कोमलेन करतलसम्पुटेन गृह्णाति १, एकः शक्रः पृष्ठतः धवलिम-जित मराल-पत्रमातपत्रं धरति, द्वौ शकौ उभयोः पार्श्वयोः चामरोतक्षेपं कुरुतः ४, एकः शक्रो बज्रपाणिः पुरन्दरः भगवतस्तीर्थकरस्य रक्षार्थ पुरतः प्रवर्तते ॥मू०६१।।
कल्पमञ्जरी
॥३४॥
टीका
मार
में उत्तम भगवान् की जननी हो, धन्य हो, कृतार्थ हो। हे देवानुप्रिये ! मैं भगवान तीर्थंकर के जन्म की महिमा करूँगा, सो आप भयभीत नहीं होना ।'
इस प्रकार कह कर इन्द्र माता को गाढ़ी नींद में मुला देते हैं और फिर वैक्रिय शक्ति से पाँच शक्र-रूप बनाते हैं। एक शक्र भगवान् तीर्थकर को कोमल कर-तलों में लेते हैं, एक शक्र पीछे की तरफ अपनी धवलता से हंस के पत्र (पाँख) को जीतने वाला आतपत्र-छत्र धारण करते हैं, दो शक्र दोनों बगलों में चामर थींजते हैं, एक इन्द्र वज्र हाथ में लेकर भगवान् तीर्थकर की रक्षा के लिए आगे चलते हैं ।।सू०६१।।
भगवजन्मोत्सव कर्तुकामस्य शक्रस्य तमादाय गमनम्.
ક્ષત્રિય, અને સર્વશ્રેષ્ઠ ભગવાનની જન્મદાત્રી છે. તેથી તમો ધન્યવાદના પાત્ર છે. તમારું જીવન કૃતાર્થ છે ! હે દેવાનુપ્રિયે! હું ભગવાન તીર્થકરને જન્મ મહોત્સવ ઉજવીશ, તે તમે દિવ્ય પ્રમાથી જરાપણ ભયભીત थ। नडि"
આમ કહીને, ઈન્દ્ર માતાને ગાઢનિદ્રામાં સુવાડી દીધાં અને સ્વશક્તિના બળે કે જે શકિતને “વૈક્રિય” શકિત કહે છે તે વડે, પિતાના જેવા, પાંચ ઇન્દ્રો (શકેન્દ્રો) બનાવી દીધા.
આ વિકિયરૂપ ધારણ કરવાવાલા પાંચ શકેન્દ્રોમાંથી, એકે તીર્થકર ભગવાનને પિતાના કમલ કરની હથેળીમાં ઉંચકી લીધાં. બીજા ઈન્દ્ર ભગવાનની પીઠ પછવાડે ઉભા રહી ભગવાન ઉપર છત્ર ધારણ કર્યું. આ છત્ર હંસની પાંખ કરતાં પણ, અધિક ધવલ હતું. બીજા બે ઈદ્રો બેઉ બાજુ ચામર વીજતા હતાં. હવે પાંચમાં शहेन्द्र डायमा १० लगवाननी २क्षा ४२५भाटे या याला भांडयु. (सू०११)
॥३४॥
SEw.jainelibrary.org.