Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે અહિંસા પામે ધર્મ “જીવદયા એજ પ્રભુસેવા માનવસેવા એજ પ્રભુસેવાન છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે સાધુ સંતે તથા ભગવતી સતીવૃજની પ્રેરણાથી ચાલતું.
છે. શ્રી વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ - માત્રા ગેઇટ, જય ભિખ્ખું ચેક, વિંછીયા-૩૬૦ ૦૫ ૫ (સૌરાષ્ટ્ર) તા. જસદણ જી. રાજકોટ | એસ ટી.ડી. ૦૨૮૨૧/
ફેન : એ, ૭૭૦૯ રેસી. ૭૭૪૩ 5
-
-: નમ્ર અપીલ :પ. પૂ. નિરપેક્ષ, નિર્મોહી ધર્માચાર્યો વિદ્વાન મુનિ ભગવંતે, તપસ્વીની સાદવજી | મ. સા. તથ સંઘ સમાજ મંડળ તથા ધાર્મિક-સામાજીક ટ્રસ્ટના માનનિય પ્રમુખશ્રી, ૫. છે તથા ટ્રસ્ટી અને જીવદયાના પ્રચુર ભાઈ–બહેને જોગ નમ્ર વિજ્ઞપ્તિ.
શ્રી વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટમાં છેલ્લા ઘણા વરસથી મુંગા અબેલ પશુ ? તે પક્ષીની સેવા થઈ રહી છે. આ સંસ્થા છેલ્લા ઘણા વરસથી જીવદયા ક્ષેત્રે ભગીરથ કાર્ય છે. | માટે ઝઝુમી રહી છે. તે બાબત તે આપશ્રીના જાણમાં જ હશે જ. કયાંય પણ જોવા ન જ મળે તે સુંદર મજાને માત્રાના દરવાજા પર (રાજાશાહી વખતન) ચબુતરે બનાવાય છે છે. જેમાં પક્ષીઓ માટે સુંદર સુવિધા બનાવવામાં આવી છે. પક્ષીઓ માટે દૈનિક ૧૦૦ કીલે જુવાર નાખવામાં આવે છે. ૫ કીલે કુતરાને રોટલાં નિરાધાર ઢોરને ઘાંસચારો કીડીઓને કોડીયારૂ પુરવામાં આવે છે. પશુ-પક્ષીઓ માટે પાણીના અવેડા ભરવામાં આવે છે. આજુબાજુના ગામડા તથા ધાર્મિક મંદિરમાં ફ્રીમાં જુવાર મેકલવામાં આવે છે. ' દરેક ધર્મના તહેવારમાં ગાયોને લીલુ ઘાસ કુતરાને લાડવા. પારેવાને ડાળીયાનું ભજન | કરાવવામાં આવે છે. કુતરીની પ્રસુતિમાં શિરે બનાવીને ખવરાવવામાં આવે છે. અને ગલુડીયાને દૂધ પીવરાવવામાં આવે છે. જરૂરિયાત મુજબ ગામડામાં પશુ-પક્ષી માટે છે પાણીના અપડા પાણીના પરબે બનાવવામાં આવે છે. પાણી માટે બાર તથા ડીપવેલની ૧ પણ સહાય અપાય છે. સંચાલક શ્રી જીવદયાના સ્થળ પર અવારનવાર મુલાકાત લે છે, અને માર્ગદર્શન આપે છે. ગામડામાં ચબુતરા ન હોય ત્યાં ચબુતરા પણ બનાવી દેવામાં 8 આવે છે. મંદિરમાં લોખંડના ચબુતરા બનાસકાંઠા સહાયક ફંડ પાલનપુર તરફથી ભેટ અપાય છે, તેમાં જાતી દેખરેખ રાખવામાં આવે છે. તે આ ખર્ચને પહોંચી વળવા ? માટે આપના દાનની જરૂર છે. તો ભાગ્યશાળીઓને નમ્ર વિનંતી પુણ્યના ભેગે મળેલી માં લયમી સદઉપગ કરો. પુર્યોદયથી પ્રાપ્ત થયેલી સંપતીને સત્કાર્યમાં વાપરવાની અમૂલ્ય તક એટલે તમારા હાથે અબોલ મુંગા જીવોને અભયદાન પશુ-પક્ષીઓના દુખ ! દર્દી જોઈ આપને કરૂણા ઉપજે તે આ મુક્તિ-કુંભમાં ઉદાર હાથે દાન મેકલવા વિનંતી.
-
રજી