________________
જામનગરના ઇતિહુાસ. (દ્વિતીય કળા)
૩૯
છે માટે બીજે કાંઇ તેમને શોધી લ્યા, પ્રતિનિધીએ ઉપરના ખબર ફુલને આપતાં કચ્છમાં ઠેકઠેકાણે દરેક રાજ્યાને કહેણ મેાકલી તપાસ કરાબ્યા, પણ કાંઇ તેને પત્તો લાગ્યા નહિ, એટલે નીરાશયની કેટલેક દહાડે સિંધ પાછા ફર્યાં.
કેટલીક મુદ્દતે વાઘમ ચાવડા કોટેશ્વર મહાદેવને મંદિરે ( કાઇ કહેછે કે કાળીકા માતાના મદીને)દર્શન કરવા આવેલ ત્યાં કુંડમાંનાહી માળા ફેરવતા હતા તે વખતે કુંવર મનાએ આચીંતા આવી તેનું માથું કાપી નાખ્યું, અને કાળીકા માતાની સ્તુતિ કરી કહ્યું કે—
॥ દુઃ ॥
मार्यो वाघम चावडो, असीं असांजे हथ्थ ॥
નેો પડાયો દિક્કો, ા રાધા સત ।। શ્॥
અ—હું માતાજી જો અમને કચ્છના સ્વતંત્ર માલીક કરીશ તેા વાઘમચાવડાની માફક બીજા સાત જણને અમે અમારા હાથથી મારી તને બલીદાન ચડાવશુ.
મનાઇને તરવાર એવી હાથ હતી કે તે એક ઘાએ એ ટુકડા કરતા તે વિષે કૂહે છે કે,
॥ વુદ્દો ॥
समे सटकाइ, तडें एडी तरार ||
मथो पेले पार, धड वीझीप्यो घुडमें ॥ १ ॥
ઉપર મુજબ વાઘમચાવડાને મારી પાટનગર કબજે કરી યુવરાજ કુંવર મેાડને ગાદીએ બેસાડ્યો,
ઇતિશ્રી યદુવંશ પ્રકાશે દ્વિતીય કળા સમાપ્તા