________________
“कृत्वा त्रिकरणशुद्धं, तस्मैं परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥ २१ ॥ तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थ संग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहित,-मिममर्हद्वचनैकदेशस्य ॥२२॥ युग्मम् ।। महतोऽतिमहाविषयस्य, दुर्गमग्रन्थभाष्यपारस्य । कः शक्तः प्रत्यासं, जिनवचनमहोदधेः कर्तुम् ॥ २३ ॥ शिरसा गिरि बिभित्से-दुञ्चिक्षिप्लेच्च स क्षितिं दोभ्या॑म् । प्रतितीर्षेच्च समुद्रं, मित्सेच्च पुनः कुशाग्रेण ॥ २४ ॥ व्योम्नीन्, चिक्रमिषेन्मेरुगिरि पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगमिषे-चरमसमुद्रं पिपासेच्च ॥ २५॥ खद्योतकप्रभाभिः, सोऽभिबुभूषेच्च भास्करं मोहात् । सोऽतिमहाग्रन्थार्थ, जिनवयनं संजिघृक्षेत ॥२६।। विशेषकम् ।
(૨૧–૨૨) મોહરહિત હેવાથી મહર્ષિ અને સાથી અધિક પૂજનીય તે વીર ભગવાનને (મન-વચન-કાયારૂપ) ત્રિકરણથી શુદ્ધ નમસ્કાર કરીને, શિષ્યના હિત માટે, અરિહંત વચનના એકદેશના સંગ્રહરૂપ અને વિશાળ અર્થવાળા આ તત્વાર્થાધિગમ નામના લઘુ ગ્રંથને કહીશ. | (૨૩) જેના ગ્રંથને અને અર્થને પાર બહુ કષ્ટથી પામી શકાય છે, અને જેમાં અતિશય ઘણા વિષયો રહેલા છે, તે મહાન જિનવચનરૂપ મહાસમુદ્રને સંગ્રહ કરવા કહ્યું સમર્થ છે? કોઈ
१ नथी. . (२४-२५-२१) के पुरुष अतिशय या अयो अने माथा - પરિપૂર્ણ જિનવચનને સંગ્રહ કરવાની ઈચ્છા રાખે છે, તે મેહના ચિગે મસ્તકથી પર્વતને ભેદવાની ઈચછા રાખે છે, બે હાથેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org