________________
૫૭
સમ્યકવાન-ચારિત્ર, સંચ-સત્રઃ-સમાધિયયુત્ત: 1 मोहादीनि निहत्या, -ऽशुभानि चत्वारि कर्माणि ॥ १७ ॥
केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थो, -ऽपि देशयामास तीर्थमिदम् ॥१८॥ द्विविधमनेकद्वादश, विध महाविषयममितगमयुक्तम् । संसारार्णवपारगमनाय, दुःखक्षयायालम् ॥ १९ ॥
ग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः । अनभिभवनीयमन्यै, -र्भास्कर इव सर्वतेजोभिः २० कलापकम्
(૧૭–૧૮) [પ્રવ્રુજિત થયા પછી] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશ્ર્ચારિત્ર, સંવર, તપ અને સમાધિરૂપી સૈન્યથી સ્વય’( કેાઈની સહાય વિના) માહાદિ ચાર અશુભકર્માંતા ક્ષય કરી, અન ંત કેવળજ્ઞાનવળદર્શન ગુણ પ્રાપ્ત કરીને સન બનવાથી કૃતકૃત્ય થવા છતાં Àકહિત માટે આ ( વત માનમાં પ્રવર્તે છે તે) તીના ઉપદેશ આપ્યા—તીને પ્રકાશિત કર્યું.
(૧૯–૨૦) આ તીય' ( અંગબાહ્ય-અંગપ્રવિષ્ટ) એ પ્રકારે, (અગબાહ્ય) અનેક પ્રકારે, અને (અગપ્રવિષ્ટ) ખાર પ્રકારે છે, તથા . મહાવિષયવાળુ –સવ દ્રવ્યાને પ્રકાશિત કરનારું, અનેક નયેાથી યુક્ત, સંસાર રૂપી સમુદ્રને પાર પામવા અને દુઃખને ક્ષમ કરવા. સમય છે. જેમ મણિ આદિ સર્વ પદાર્થીના પ્રકાશા એકઠા થાય તે પણુ તેમનાથી સૂર્ય પરાભવ પામતા નથી. તેમ, પ્રથાને અથ કહેવામાં નિપુણ અને ન્યાયકુશલ વાદી તીથના પરાભવ માટે પ્રયત્ન કરતા હોવા છતાં તેમનાથી તીય પરાભવ પામતું નથી.
*#
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org