________________
હતાં તેઓશ્રીના જીવનના વિશિષ્ટ પ્રસંગ માટે આ. શ્ર. ઉપા. જુઓ. શેઠ દેવચન્દલાલભાઈજૈન પુસ્તકેદ્વારકફંડ વગેરે અનેક સંસ્થાઓ સ્થાપી હતી. તેમજ કપડવંજમાં સં. ૧૯૭૨ માં શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જન પેઠીની સ્થાપના કરી હતી. તેઓશ્રીએ અનેક સ્થળો પર જ્ઞાનભંડારે સ્થાપ્યા છે. આગમવાચના. આગમમંદિરે વગેરે જ્ઞાન પરબના ઉપદેશક અને પ્રાણ હતા. વાદમાં તેઓ અજોડ તાર્કિક ને નીડર હતા. વ્યાખ્યાનના તે તત્ત્વપ્રરુપક હતા. તીર્થ રક્ષા માટે પ્રાણ આપવા તૈયાર હતા. પૂર્વપુરુષની આચરણ તે મુદ્રા લેખ હતે. બહેળે શિખ્યપ્રશિષ્યાદિ પરિવાર અને પવિધ ગુરૂદેવના સમુદાયમાં હતા. - આ દેશનાકાર આગાદ્વારકની આચાર્ય પદવી વખતે સુરતને દશ વર્ષ જુને લાલન શિવજીના પ્રસંગને પડેલો સઘને ઝઘડો મીટાવ્યું હતું.
આ ઝરમર નાયકે શરૂઆતમાં પં. ગંભીરવિજયજી મહારાજ પાસે જગ શરૂ કર્યા હતા. ત્યાર પછી અમદાવાદમાં ગણિપદના જોગ પં. શ્રીમવિજયજી મહારાજ પાસે કર્યા હતા ને પદ્દવી લીધી હતી, આચાર્ય મહારાજ શ્રીવિજયકમલસૂરિજી મહારાજે સૂરતમાં આચાર્ય પદ્દવી આપી હતી. તે પ્રસંગે સેનાને મેરૂ બનાવ્યો હતો. નવકારસીઓ થઈ હતી.
અંતે-જેઓ શ્રી એ મને અઢારવર્ષ ઉપસંપાદામાં રાખી મારા આત્માનું હીત કરવા રત્નત્રયીની આરાધના કરાવી છે તે આ સિદ્ધચક્રમાહાસ્યની દેશનાકાર, શ્રુતજ્ઞાને