________________
સમ્યકત્વની ભૂમિકા દર્શાવેલા યમ નિયમ આદરવાથી શું? માટે પ્રથમ તે મહાપુરૂષની પ્રતીતિરૂપ શ્રદ્ધા ને ત્યારબાદ તે મહાપુરૂષના વચન પ્રમાણે ચાલવા રૂપ ધર્મ હોય છે. જેને એવા મહાપુરૂષ પ્રત્યે વિશ્વાસ નથી તે કયે ધર્મ કરશે? કયા યમ નિયમે આદરશે? એવા અવિશ્વાસને માટે તો એકજ માર્ગ એ છે કે તે પિતાને મતિકલ્પિત ધર્મ કરશે, અને જે સ્વમતિકલ્પિત ધર્મ આદરે છે તે મિયાદષ્ટિ જ જાણ. કારણ કે એ સ્વમતિકલ્પિત ધર્મ કરનાર શું પૂર્વે અનેક મહાન ગીશ્વર-મહાત્માઓ થઈ ગયા તેમનાથી પણ અધિક બુદ્ધિમાન છે? પૂર્વના મહા ગીશ્વરોએ શું કઈ સમ્યધર્મ નથી દર્શાવ્યો કે સ્વમતિકલ્પિત ધર્મ આદરવાની જરૂર પડે છે? માટે એવા મિયાદષ્ટિને મતિકલ્પિત ધર્મ તે વાસ્તવિક ધર્મ નથી, માટે પહેલું સમ્યકત્વ ને ત્યાર બાદ સ્થૂલ અહિંસા આદિ શ્રાવકધર્મ છે, તેથી ગાથામાં
માઉ=સમ્યકત્વાદિ શ્રાવકધર્મ કહ્યો તે યથાર્થ છે. અને તે શ્રાવકધર્મ સમરિસંક્ષેપથી કહેવાને છે. • પ્રશ્ન–સંક્ષેપથી કહીશ” એમ શા માટે?
ઉત્તર–જી બે પ્રકારના છે. ધર્મનું સ્વરૂપ અતિ વિસ્તારથી સમજવાની રૂચિવાળા તે વિસ્તારરૂચિ, અને ટુંકાણમાં સમજવાની રૂચિવાળા તે અલ્પરૂચિ વા સંક્ષિપ્ત રૂચિ છે. તેથી અહિં અત્યંત વિસ્તારથી ધર્મસ્વરૂપ કહેતાં સંક્ષિપ્ત રૂચિવાળાને બંધ થાય નહિં માટે સંક્ષિપ્ત રૂચિવાળા અને બંધ થવાને અર્થે શ્રાવકધર્મનું સ્વરૂપ