________________
સમ્યકત્વની ભૂમિકા
વિત ઘર્મ કહેવાય છે. પુનઃ એ અલ્પ નિયમે ઉપનિયમ સ્વીકારવાને પણ અસમર્થ હોય છે તેવા તદ્દન અસમર્થ—અશક્ત છને પણ બચવાના ઉપાય તરીકે પરમ કૃપાળુ શ્રીજિનેન્દ્રોએ સ ત્વ પર્મ દર્શાવ્યું છે, કે જે ધર્મથી જ સત્ય શું? અસત્ય શું? ધર્મ શું અધર્મ શું ? હિતકર શું ? હેય ય ઉપાદેય શું ? ઇત્યાદિ સાચા ખાટાના વિક–સંસ્કારવાળે થાય છે. આ જીવ જે કે કર્મના બળથી વ્રતાદિ આદરવામાં અશક્ત છે. પરન્ત વત નિયમને વિધેય તરીકે (આદરવા ગ્ય છે એમ) સ્વીકારવામાં વા માનવામાં તે અશક્ત નથી જ, (અને એ બાબતમાં પણ જો અશક્ત હોય તે તે શ્રાવક પણ નથી જ.) એ રીતે વિચારતાં શ્રાવક કેવળ સમ્યગૃષ્ટિ અને સમ્યકત્વ સહિત અણુવ્રતધારી એમ બે પ્રકારના છે, ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ પણ પંચાલકજીમાં એ બન્ને પ્રકારના શ્રાવકનું સ્વરૂપ શ્રાવકના લક્ષણ સહિત જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે પ્રથમ શ્રાવક શબ્દને અર્થ, ત્યારબાદ શ્રાવકને પ્રથમ ધર્મ સમ્યકત્વ તેનું સ્વરૂપ ને ત્યારબાદ શ્રાવક ધર્મનાં બાર વ્રત તેમજ તે વ્રતમાં ઉપજવા ગ્ય અતિચારે અથવા ટાળવા
ગ્ય અતિચારે તે સર્વનું સવિસ્તર સ્વરૂપ આ ગ્રંથમાં કહેવાય છે, તે આ પ્રમાણે
नमिऊण वद्धमाणं, सावगधम्म समासओ वोच्छं । सम्मत्ताई भावत्थ-संगयं सुत्तणीईए ॥१॥ नत्वा वर्धमान श्रावकधर्म समासतो वृक्ष्ये सम्यक्त्वादिभावार्थसंगतं सूत्रनीत्या ॥ १ ॥