________________
શ્રાવકધમ વિધાન
વાળી ન હાય, અર્થાત દરેક સાંસારિક પ્રવૃત્તિ પ્રવૃત્તિકાળે અથવા પરિણામે તત્ત્વથી દુ:ખવાળી છે. એ દુઃખમાંથી અચવાના ઉપાય તરીકે શ્રીજિનેશ્વરાએ અતિ સમ વા અતિ સંસ્કારી જીવાને માટે ગૃહસ્થ જીવનના ત્યાગ અને સાધુ જીવન આદરવાના માર્ગદર્શાવ્યેા છે. જે માર્ગોમાં સાંસારિક જીવનના કાંટા દૂર થઇ વૈરાગ્યથી શાન્તિસુખ અનુભવાય છે. પરન્તુ જે જીવા એવા સર્વ ત્યાગ કરી સાધુ જીવન સ્વીકારી શકતા નથી, તેવા અસમર્થ ને અશક્ત જીવાને દુઃખમાંથી બચાવવાના ઉપાય તરીકે પરમ કૃપાળુ શ્રી જિનેન્દ્ર દેવાએ હૃસ્યમે વા શ્રાવળધર્મ દર્શાવ્યા છે, કે જે ધર્મ સ્વીકારવાથી અનેક નિરૂપયાગી અને કટાલ પ્રવૃત્તિઓ દૂર થઈ જાય છે. અને તેથી ગૃહસ્થ જીવનની અશાન્તિ સેકડે સવા છ ટકા જેટલી અથવા રૂપિએ એક આની જેટલી ઓછી થઈ જાય છે, તેમજ અભયદાન પણ રૂપિયે એક આની જેટલું ખુલ્લુ થઈ જાય છે. એ અલ્પ શાન્તિ અથવા અલ્પ અભયદાનનું પણ એ સામર્થ્ય છે કે —વમાન ફસ્થિતિમાંથી જો સખ્યાત સાગરાપમ માત્ર સ્થિતિ ઓછી થઇ જાય તા સાધુ જીવનની પરમ શાન્તિ પશુ અવશ્ય પ્રાપ્ત કરે છે કે જે સાધુ જીવનમાં અભયદાન સંપૂર્ણ સાએ સેા ટકા જેટલુ છે. એવા એ શ્રાવક ધમ માં સ્થૂલ અહિંસા આદિ ખાર વ્રત-નિયમે છે, તેમજ એ માર વ્રતમાં અનુગત ઉપનિયમે પણ ઘણા છે કે જેટલા શક્તિ અનુસારે સ્વીકારી શકાય તેટલા સ્વીકારવા ચેાગ્ય છે. એ અલ્પ વા સ્કૂલ વ્રત નિયમાવાળા ધમ તે શ્રાવ૪ ધર્મ અથવા