________________
જિનશાસનન
૮૯
કલ્યાણ મંદિર સાંભળતાં સાંભળતાં ગુરુવર કાંઈક ભક્તિમગ્ન થઈ ગયા. સાયંકાલના પ્રતિક્રમણ પછી આપશ્રી સંથારા પારસી કરીને આરામ કરવા લાગ્યા. સ્વાથ્ય જરા ઠીક માલુમ પડવાથી ગુરુભક્ત સેવાભાવી આચાર્યશ્રી સમુસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી (આચાર્ય મહારાજ રાત્રે ગુરુદેવની પાસે નહોતા. અથવા કોણ જાણતું હતું કે ગુરુમહારાજે . આ બને શિષ્યોને જાણી જોઈને પિતાનાથી અલગ કર્યો હશે. જે રીતે ભગવાન મહાવીરે પિતાના નિર્વાણ સમયે શ્રી ગૌતમ ગણઘરને બીજે મેકલ્યા હતા. તેઓ જાણતા હતા કે આ મારા બંને શિષ્યવરે મારાથી વિમુકત થઈને પાકા વૈરાગ્યના રંગે રંગાઈને બમણા ઉત્સાહથી મારી અનુપસ્થિતિમાં મારા કાર્યને પૂરું કરશે. અને બન્યું પણ તેમ જ કે આજે આ બને શિષ્યવર રામ-લક્ષમણ બનીને ઉત્તર-દક્ષિણ અને દિશાઓના પ્રદેશોમાં અવિદ્યારૂપી તથા હિંસારૂપી તાડકાને વધ કરવામાં નિમગ્ન છે. ભારતની ગ્રામજનતામાં પ્રેરણાનાં પીયૂષ પાવા મુનિશ્રી જનકવિજયજી (ગણો) ગ્રામનુગ્રામ વિચારીને ધર્મને અલખ જગાવી રહ્યા છે. મુનિ ઈન્દ્રવિજયજી મહારાજ . આચાર્ય વડેદરા જિલ્લાના બોડેલી ગામની આસપાસનાં ગામમાં વિચરી હાર પરમાર ક્ષત્રિયોને પ્રતિબંધ કરી માંસ-મદિરા આદિ દુર્વ્યસને છોડાવી જૈન ધર્મમાં દીક્ષિત કરી ધર્મ–સેનાપતિનું કર્તવ્ય કરી રહ્યા છે.
શ્રી પ્રકાશવિજયજી મહારાજ (આચાર્ય) પિતાનાં શુભ કાર્યોના પ્રકાશથી સ્વયંપ્રકાશિત છે. હસ્તિનાપુરમાં સ્થપાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org