________________
જિનશાસનરત્ન
૫૭૧.
મહારાજ પણ તેમની સેવામાં લાગી ગયા. તેમણે વખતેવખત બોડેલી આસપાસના પ્રદેશમાં ભારે પ્રચાર કર્યો અને પિતાની સુધાભરી વાણીથી પરમાર ક્ષત્રિોમાંથી એક બે નહિ આઠ આઠ ભાવિકને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. પૂ. પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના શતાબ્દી ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે.
વરલીના નૂતન મંદિરની પ્રતિષ્ઠા સમયે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીએ તેમને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા.
૨૦૨નું ચાતુર્માસ શિવપુરીમાં કર્યું. રાજસ્થાન તરફ વિહાર કરી બિકાનેરમાં ઉપધાન તપની આરાધના કરાવી. આજે તે તેઓ જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજય.. સમુદ્રસૂરિના પટ્ટધર બન્યા અને તેમની સેવામાં ધર્મનાં. અજવાળાં પાથરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org