Book Title: Samudrasuriji Jivan Prabha Part 1
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 618
________________ જિનશાસનના પ૭૫ ઈતિહાસ પણ મેળવ્યું. આ તીર્થ પુરાતત્વ વિભાગમાં લઈ જવાની વાત આવી ત્યારે પિતે વિરોધ કરી જૈનેના હાથમાં સહીસલામત રાખ્યું. આ તીર્થના તેઓ પ્રાણ છે. આ તીર્થના જીર્ણોદ્ધાર માટે તનમનધનથી ભેગ આપી ચિરસ્મરણીય કાર્ય ફાલના–વરકા અને બિજાપુરની શિક્ષણ સંસ્થાએની બહુવિધ સેવા કરતા રહ્યા છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ–શ્રી આત્માનંદ જૈન સભા, પરમાર ક્ષત્રિય જૈન સભા–બેડેલી અને બીજી ઘણી સંસ્થાઓના તેઓ પ્રમુખ રહ્યા છે. તેઓની ધર્મભાવના જવલંત છે. વૃદ્ધાવસ્થા હેવા છતાં બિજાપુરમાં નિવૃત્ત જીવનમાં પણ સાધુસાધ્વીની સેવાશુશ્રષા કરી રહ્યા છે. તેઓશ્રી આપણું ચરિત્રનાયક જિનશાસનરત્ન આચાર્યશ્રીને પણ પરમ ભક્ત છે. પિતાના પગલે તેમના સુપુત્ર શ્રી ઉમેદમલજી ગુરુદેવના અનન્ય ભકત છે અને તેમણે સેવાને ભેખ લીધે છે. તેમની સાદગી, નિઃસ્પૃહતા, મળતાવડે સ્વભાવ અને અદમ્ય સેવાભાવનાથી તેઓ સૌના પ્રિયજન બન્યા છે. શ્રી હજારમલજી દીર્ધાયુ હે એવી શુભેચ્છા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628