________________ | સેવામૂર્તિ એ તો મારી સેવાની સાક્ષાત્ મૂર્તિ છે. તેમના મન-વચન અને કાયામાં રાત-દિવસ મારી સેવા - મારું કાર્ય મારા પત્ર-મારી ગોચરી, મારી તબિયત, મારી પ્રકૃતિ અને મારા જીવનની પળપળની ચિંતા કૂટફૂટકર ભરી પડી છે. તે મારા રહસ્ય મંત્રીનું કામ કરી રહ્યા છે. તેમના રોમરોમમાં ગુરુભક્તિ અને શ્વાસશ્વાસમાં ગુરુની ભાવનાએની પૂર્તિની ભાવના ભરેલી છે. –વિજયવલભસૂરિ શિવનગરીના પથિક તેઓ મહાન ભદ્ર પારણામી તેમ જ શીધ્ર મેક્ષગામી છે. તેમનું નામ સમુદ્ર છે, સંસારમાં સાત સમુદ્રો છે. તેમના જીવનમાં સાત સવર્ણવાળા સ્તર છે. સુખરાજ-સમુદ્રવિજયસેવા-સુરિવર પછી મને શ્રદ્ધા છે કે સર્વાર્થસિદ્ધિ-પછી સીમંધર સ્વામીનું શરણ (વિદેહ ક્ષેત્ર) પછી તો સિદ્ધશિલા પરમાત્મા. મારી આ શ્રદ્ધા સત્ય નીવડે. તેથી જ હું તેમને શિવપુરના સાચા પથિક માનું છું. -પ્રો. રામકુમાર જૈન M.A. (દિલડી) આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦ 001 in Education International For Private & Personal Use Only Wwwa aineity.org