Book Title: Samudrasuriji Jivan Prabha Part 1
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 626
________________ જિનશાસનરત્ન ૫૮૧ અક્ષયતૃતીયા, વર્ધમાન તપ ચિત્રદર્શન (આલબમ), મણિમહોત્સવ, (ભક્તકવિ શિવજીભાઈ, સમરણિકા ભક્ત કવિ શિવજીભાઈ) પાલીતાણા ગુરુકુળ રજતજયંતી અંક, સુવર્ણ જયંતી સ્મરણિકા, મહાવીર વાણું (હિન્દી પરથી ગુજરાતી), ધાર્મિક શિક્ષણસંઘ (થાનકે ભા. ૧-૨-૩), ભારતીય આરોગ્ય નિધિ સ્મરણિકા, મહાવીર સંદેશ, મંદિરનું નગર શત્રુ (અંગ્રેજી, હિન્દી, ગુજરાતી), જૈનધર્મનાં વ્યાખ્યાને. ક્ષમાપ્રાર્થના આ ચરિત્રગ્રંથમાં તારીખમાં ભૂલ થઈ જવા સંભવ છે. કેટલાંક નામેામાં પણ ભૂલ થવા પામી હશે. કઈ કઈ પ્રકરણમાં હકીકતદેષ રહી ગયો હોય તે જ કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય એટલું જ નહિ પણ કોઈ ઉપયોગી પ્રસંગ રહી જવા પામ્યો હોય તે બધા માટે ક્ષમાપ્રાર્થના. – મહુવાકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628