________________
જિનશાસનરત્ન
૫૮૧ અક્ષયતૃતીયા, વર્ધમાન તપ ચિત્રદર્શન (આલબમ), મણિમહોત્સવ, (ભક્તકવિ શિવજીભાઈ, સમરણિકા ભક્ત કવિ શિવજીભાઈ) પાલીતાણા ગુરુકુળ રજતજયંતી અંક, સુવર્ણ જયંતી સ્મરણિકા, મહાવીર વાણું (હિન્દી પરથી ગુજરાતી), ધાર્મિક શિક્ષણસંઘ (થાનકે ભા. ૧-૨-૩), ભારતીય આરોગ્ય નિધિ સ્મરણિકા, મહાવીર સંદેશ, મંદિરનું નગર શત્રુ (અંગ્રેજી, હિન્દી, ગુજરાતી), જૈનધર્મનાં વ્યાખ્યાને.
ક્ષમાપ્રાર્થના
આ ચરિત્રગ્રંથમાં તારીખમાં ભૂલ થઈ જવા સંભવ છે. કેટલાંક નામેામાં પણ ભૂલ થવા પામી હશે. કઈ કઈ પ્રકરણમાં હકીકતદેષ રહી ગયો હોય તે જ કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય એટલું જ નહિ પણ કોઈ ઉપયોગી પ્રસંગ રહી જવા પામ્યો હોય તે બધા માટે ક્ષમાપ્રાર્થના.
– મહુવાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org