________________
બીજા ભાગનાં તેજકિરણે
અમદાવાદમાં શાસનદીપક જ્યોતિર્ધર પૂ. આચાર્ય શ્રી વિજ્યનંદનસૂરીજીનું હૃદયંગમ મિલન અને પૂ. આગમપ્રભાકર શ્રદ્ધાંજલિ ગ્રંથનું ઉદ્ઘાટન, રાધનપુરમાં ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા, પાટણમાં ધર્મ પ્રભાવના, જન્મભૂમિ પાલીમાં સમુદ્રમારક, દિલ્હીનું ભવ્ય શાનદાર સ્વાગત, ભગવાન મહાવીર નિર્વાણ મહત્સવ સમારંભ, ૮૪માં જન્મદિવસની યાદમાં “જિનશાસનરત્ન” પદપ્રદાન, યુવક સંમેલન, જમ્મુ-કાશ્મીર નૂતન મંદિરની યાદગાર પ્રતિષ્ઠા અને આત્માનંદ જૈન સભાની સ્પેશિયલ ને પંજાબની અનોખી ગુરુભક્તિ, લુધિયાનાને લહાવે, મહાવીર સમારકાના પ્રેરણામૂર્તિ, હેશિયારપુરમાં પ્રેરક ધર્મપ્રભાવના, પ્રેરકપ, પ્રાણદાયક પ્રવચને, ૩૦ જેટલાં અભિનંદનપત્રેની યાદી, ચાતુર્માસ, શિષ્યપ્રશિષ્યો–પ્રતિષ્ઠા તથા ગુરુભક્તોની મરણુંજલિઓથી સમૃદ્ધ ગ્રંથમણિ–૨૫ જેટલા ફટાઓ યુક્ત ઘરઘરની જત તૈયાર થાય છે.
– મહુવાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org