________________
શ્રી સુકનરાજજી માંડત
- શ્રી સુકનરાજજીને જન્મ સં. ૧૯૬૮ના આસે વદિ ૯ના રેજ સેજત સીટી રાજસ્થાનમાં થયે હતે.
તેમના પિતાશ્રીનું નામ હીરાચંદજી માંડત હતું. તેમનાં માતુશ્રીનું નામ પાર્વતીદેવી હતું.
સેજતમાં વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન મેળવીને પિતાના ધંધામાં તાલીમ લીધી.
તેમનું લગ્ન ૧૭ વર્ષની ઉંમરે થયું હતું. તેમનાં પત્નીનું નામ તારાબહેન હતું. તેમના પિતાશ્રી હીરાચંદજી તેમના લગ્ન પછી થડા સમયે સ્વર્ગવાસી થયા. ગૃહસ્થીની જવાબદારી યુવાન સુકનરાજજી પર આવી પડી. પણ તેઓ કાર્યકુશળ હતા.
તેઓ ધર્મનિષ્ઠ અને ઉદારચરિત હતા. ધર્મકાર્યોમાં તેમણે સારે લાભ લીધે હતે.
શ્રી સુકનરાજજી તીર્થયાત્રાના પ્રેમી હતા. તેઓ બિકાનેર, જેસલમેર અને સેજત આદિ તીર્થોના સંઘને લાભ લઈને સંઘવી બન્યા હતા.
પૂ. પંજાબ કેસરી યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરિના તેઓ પરમ ભક્ત હતા.
સેજમાં આ માસની સિદ્ધચક્રની ઓળી, જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org