________________
જિનશાસનરત્ન
૫૬૯ પન્યાસ શ્રી જયવિજ્યજી, બાલમુનિ નિત્યાનંદવિજયજી, બાલમુનિ ધર્મધુરંધરવિજયજી, પંડિત ગોવિંદરામજી વ્યાસ વગેરેએ પ્રવચન કર્યા. પ્રસિદ્ધ વક્તા છે. કુમારપાળ દેશાઈ એ ભગવાન મહાવીરના જીવન અને તેમના અહિંસાના ગગનભેદી સંદેશ વિષે પ્રકાશ પાથર્યો. આચાર્યશ્રીએ ઉપસંહાર કરતાં જણાવ્યું કે હું હૃદયપૂર્વક ઇચ્છું છું કે પ્રતિવર્ષે આ રીતે ત્રણે સંપ્રદાયે મળીને ભગવાન મહાવીર સ્વામીની જયંતી ઊજવે તે શાસનને જયજયકાર થઈ રહે.
આ યંતી સમારોહ પર જનસમુદાયની એવી તે ભીડ હતી કે વિશાળ ન્યાયમંદિરનું પ્રાંગણ પણ નાનું પડી ગયું. હજારો લેકેએ આ જયંતી સમારોહને કાર્યક્રમ ઊભા ઊભા સાંભળે.
હજારે નરનારીઓના બુલંદ જયનાદથી ન્યાયમંદિર ગુંજી ઊઠયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org