SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૫૬૯ પન્યાસ શ્રી જયવિજ્યજી, બાલમુનિ નિત્યાનંદવિજયજી, બાલમુનિ ધર્મધુરંધરવિજયજી, પંડિત ગોવિંદરામજી વ્યાસ વગેરેએ પ્રવચન કર્યા. પ્રસિદ્ધ વક્તા છે. કુમારપાળ દેશાઈ એ ભગવાન મહાવીરના જીવન અને તેમના અહિંસાના ગગનભેદી સંદેશ વિષે પ્રકાશ પાથર્યો. આચાર્યશ્રીએ ઉપસંહાર કરતાં જણાવ્યું કે હું હૃદયપૂર્વક ઇચ્છું છું કે પ્રતિવર્ષે આ રીતે ત્રણે સંપ્રદાયે મળીને ભગવાન મહાવીર સ્વામીની જયંતી ઊજવે તે શાસનને જયજયકાર થઈ રહે. આ યંતી સમારોહ પર જનસમુદાયની એવી તે ભીડ હતી કે વિશાળ ન્યાયમંદિરનું પ્રાંગણ પણ નાનું પડી ગયું. હજારો લેકેએ આ જયંતી સમારોહને કાર્યક્રમ ઊભા ઊભા સાંભળે. હજારે નરનારીઓના બુલંદ જયનાદથી ન્યાયમંદિર ગુંજી ઊઠયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy