________________
ટ
જિનશાસનરન
ઊજવવામાં આવ્યેા. આપણા ચરિત્રનાયક આચાય શ્રીના પ્રયત્નેાના ફળસ્વરૂપ સમસ્ત જૈન સ ંપ્રદાયેાના લેાકેાએ આ મહેાત્સવમાં આનંદઉલ્લાસપૂર્વક ભાગ લીધે.
સવારના માંડવી રોડ પર આવેલ શત્રુ ંજય તીર્થોવતાર પ્રાસાદથી રથયાત્રા શરૂ થઈ. આ રથયાત્રા મામાની પાળ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના મંદિરની પાસે સમાપ્ત થઈ. આ રથયાત્રામાં ઍન્ડવાજા, ભજનમડળીઓ, મોટા તથા ત્રણે સંપ્રદાયાના આગેવાન અને સેકડા ભાઈબહેના જોડાયાં હતાં. લેાકેાનું કહેવું હતું કે રથયાત્રાને આવા ભવ્ય વરઘેાડા આજ સુધીના જીવનમાં કદી જોયા નહાત્તા. આ રથયાત્રામાં આચાર્ય શ્રી વિજયપ્રીતિ ચંદ્રસૂરિજી મહારાજ, આપણા ચરિત્રનાયક, પન્યાસ શ્રી -જયવિજયજી સહિત વિશાળ સાધુસમુદાય ઉપસ્થિત હતા.
ખપેારના આચાય શ્રીની અધ્યક્ષતામાં એક વિશાળ સભાનું આયાજન કરવામાં આવ્યું હતું.
જાની શેરીના ઉપાશ્રયથી એક વિશાળ જુલૂસ આચાર્યશ્રી તથા વિશાળ જનસમુદાય સાથે પ્રારંભ થયું તે ઘડિયાળી પાળ તથા માંડવી ચેક થઈને ન્યાયમ'દિર પહોંચ્યું.
અપેારના સાડાત્રણ વાગ્યે કાર્યક્રમની શરૂઆત થઈ. આચાય શ્રીના મોંગલાચરણુ બાદ ખાલિકાઓનું સંગીત થયું. પંજાખી વાલા શ્રી ક્રૂ' છ, સાધ્વીશ્રી સમયજ્ઞાશ્રીજી, સાધ્વી પ્રમાદશ્રીજી, પૂ. આચાય શ્રીજી ીતિ ચંદ્રસૂરિજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org