________________
તમ
છે
- ૧૩૧. વડોદરામાં સામૂહિક
મહાવીર જયંતી
વડોદરામાં આ વર્ષે આચાર્ય વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તથા તેમનો વિશાળ સાધુ-સાધ્વી સમુદાય પધારેલ હેવાથી આપણે સમયજ્ઞ આચાર્યશ્રીએ શ્રી મહાવીર જયંતી ઉત્સવ જૈનોના સર્વ સંપ્રદાયે મળી ઊજવે તે સચોટ ઉપદેશ આપે. આ વિચાર સૌએ વધાવી લીધે અને જૈનેના સર્વ સંપ્રદાયના આગેવાન આચાર્યશ્રીની નિશ્રામાં મળ્યા. સર્વ પ્રકારે વિચારણા કરી દર વર્ષે બધા સંપ્રદાયે મળીને શ્રી મહાવીર જન્મ કલ્યાણક ઊજવવા નિર્ણય કર્યો.
તે માટે તૈયારીઓ થવા લાગી. પ્રસિદ્ધ લેખક શ્રી જ્યભિખુના પુત્ર છે. કુમારપાળ દેસાઈને ભગવાન મહાવીર જયંતી પર વ્યાખ્યાન આપવાનું નિયંત્રણ મોકલવામાં આવ્યું.
તા. ૧૩ એપ્રિલના સંક્રતિ હેવાથી જુદાં જુદાં શહેરના ભક્તજને આવ્યા હતા. સંવતની દષ્ટિએ આ આ સંક્રાતિ વિશેષ મહત્વની ગણાય છે. કારણ કે આજથી નવું વર્ષ પ્રારંભ થાય છે.
આ સંક્રાન્તિ ઉત્સવમાં ભાગ લેવા માટે હમેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org