________________
જિનશાસનસન
સાધ્વીશ્રી ભાનુપ્રભા, સાધ્વીશ્રી ચંદ્રયશાજી, સાધ્વી શ્રી વિનેદશ્રીજી, સાધ્વી ઉદયયશાશ્રીજી, સાધ્વી કીત્તિ પ્રભાશ્રીજી, સાધ્વી જિતજ્ઞાશ્રીજી, સાધ્વી મૃદુલાજી, સાધ્વી *મળપ્રભાશ્રીજી, સાવી અભયશ્રીજી આદિ સાધ્વીએએ પેાતાના વિચાર દર્શાવ્યા હતા.
૫૪
શ્રી અગરચંદ્રજી નાહટાએ પ્રાસગિક વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સ્ત્રીસમાજ નિર્બળ રહે તે આજના યુગમાં ચાલી નહિ શકે. તેમણે કહ્યું કે સ્ત્રીસમાજના વિકાસને માટે સાધ્વીસમાજે આગળ આવીને કાર્ય કરવું જોઈ એ. સાધ્વીસમાજ વિદ્વાન અને તેજસ્વી હોય તે સમાજના ઉત્કર્ષ સાધી શકાય છે, સાધ્વીએ કેવી રીતે કુશળતા પ્રાપ્ત કરી શકે તે માટે તેમણે પ્રાચીન કાળના ખાક્ષી અને સુ ંદરીનાં દૃષ્ટાંતા સભળાવ્યાં હતાં. ભાઇશ્રી રતિલાલ દેશાઈ એ જણાવ્યું કે આ સાધ્વીસમેલનને પ્રસંગ એક વિરલ પ્રસગ છે. ૮૫ જેટલાં સાધ્વીએ મળે અને કેટલાંચે સાધ્વીએ મધુર મધુર હિન્દી ગુજરાતીમાં પ્રવચન આપે તે એક આનંદપ્રેરક ગણાશે. સાધ્વી વિદ્યાપીઠ અને સાધુ વિદ્યાપીઠની જૈન સમાજમાં આજે તે અત્ય'ત જરૂર છે. સમાજ ધર્મ પ્રભાવનાને માટે લાખે ખરચે છે તે! આ દેશપ્રદેશમાં પાવિહાર કરી લૂખુ સૂકું મળે તે લઈ ત્યાગ અને સંયમમાં રહી ધમપ્રભાવના કરી રહેલ આપણાં મુનિરત્ના અને સાધ્વીજી મહારાજે વિદ્વાન અને તેજસ્વી અને તેા ઘરઘરમાં ધમની જ્યેાત પ્રગટે અને જૈન શાસનના જયજયકાર થઈ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org