________________
૫૬૨
જિનશાસનન
શ્રીએ કહ્યું કે સમાજના ઉત્કર્ષ માટે સાધ્વીસમુદાયે આગળ આવીને કાર્ય કરવાની ભારે જરૂર છે.
આપણુ ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરીને તેમની ભાવનાને પૂરી કરવાનું આપણું પ્રથમ કર્તવ્ય છે. - સાધ્વીશ્રી કપૂરશ્રીજી દ્વારા સર્વમંગળ પછી સંમેલનને પહેલે દિવસ પૂરે થયે. પ્રેક્ષકોને આ સંમેલન જેવાથી ખૂબ આનંદ થશે. સાધ્વીઓને પણ વિશેષ આનંદ થયે..
બીજે દિવસે સાધીશ્રી કપૂરશ્રીજીના મંગલાચરણ બાદ કાર્યવાહી શરૂ કરતાં આચાર્યશ્રીએ ઉત્સાહપ્રેરક પ્રવચન આપ્યું હતું.
સાધ્વી પ્રવીણશ્રી, સાધ્વી પ્રગુણશ્રી, સાધ્વી જયકાન્તાશ્રી, સાધ્વી હિતજ્ઞાશ્રી, સાધ્વી મૃદુલાશ્રી તથા સાધ્વી કમલપ્રભાશ્રી વગેરેએ સંકેચ છેડીને સભામાં પિતાના વિચારો વ્યક્ત કર્યા. આમાં કેટલીક સાધ્વીઓ તે એવાં હતાં જે આ સભામાં પહેલી વાર જ બેલવા ઊભાં થયાં હતાં. કેટલાંક સાધ્વીઓ ગુજરાતી હોવા છતાં સુંદર હિન્દીમાં બે ત્યાં હતાં. આપણું આચાર્યશ્રી સૌને વચ્ચે વચ્ચે પ્રેરણા આપતા રહેતા હતા. સાધ્વીઓના અભ્યાસની આવશ્યકતા દર્શાવતાં આચાર્યશ્રીએ સ્થાનકવાસી સંઘની જેમ એક સાધ્વી વિદ્યાપીઠની સ્થાપનાનો વિચાર દર્શાવ્યે હતો. પરન્તુ બીજા સંપ્રદાયનાં સાધ્વીએ આ વિદ્યાપીઠમાં અધ્યચન કરવા આવે તેવી સંભાવના ઓછી છે, તેથી કદાચ
Jain Education International
For Private & Personal Use Only
FO! '
www.jainelibrary.org