Book Title: Samudrasuriji Jivan Prabha Part 1
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 606
________________ જિનશાસનરત્ન ૧૬૩ સાધ્વી વિદ્યાપીઠની ચેાજના હમણાં શકય ન બને. તેને અદલે એક એ વિદ્વાન સાઘ્વીજી આઠ આઠ દસ દસ સાધ્વીઓને વાત્સલ્યપૂર્વક સંભાળે, તેઓને અભ્યાસ કરાવે અને સાથે સાથે વકતૃત્વકળા પણ શીખવે તેા ઘેાડા વખતમાં ઘણી સાધ્વીએ તૈયાર થઈ જાય. આ માટે અમદાવાદ, પાટણ, પાલીતાણા, મુંબઈ, વડોદરા, પૂના વગેરે સ્થાનામાં ફરતી વિદ્યાપીઠ થઈ શકે. આ માટે તે શહેરાના જૈન સઘાએ પણ પૂરી પૂરી અનુકૂળતા કરી આપવી જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા સફળ થાય તે સમય જતાં બીજા સમુદાયાની સાધ્વીએને માટે પણ તેવી અભ્યાસ આદિની વ્યવસ્થા થઈ શકે. હું તા ઈચ્છુ કે વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી આ જવાબદારી ઉપાડી લે અને સાધ્વીઓને માર્ગદર્શન આપી વિદ્યાપીઠના અધિષ્ઠાત્રી અને તે કેવું સારું ! વિદુષી સાધ્વીશ્રી નિમ ળાશ્રીજી, જે એમ. એ, અને સાહિત્યરત્ન છે તે આ દિશામાં ઘણું કરી રહ્યાં છે. હું તે આપણા સમાજના કણ ધાર જૈન રત્ન શ્રી શેઠ કસ્તુરભાઈ લાલભાઈને પણુ આ માટે કાંઈક સક્રિય ચેાજના કરવાના અનુરોધ કરું છું, ' સ'મેલનના ત્રીજા દિવસે પ્રવતની સાધ્વી શ્રી કપૂરશ્રીજીએ મંગલાચરણથી સ ંમેલનની શરૂઆત કરી. આ દિવસે જૈન પત્રના અગ્રલેખાના લેખક અને વિદ્વાન ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેશાઈ તથા વિદ્વ શ્રી અગરચંદજી નાહટા હાજર રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628