________________
જિનશાસનરન
તે
અમારી સ્થિરતા દરમિયાન કોઈ પણ ફિરકાનાં ભાઈબહેનનુ મન દુભાયું હોય તે મિચ્છામિ દુક્કડં-તમે બધાએ અમારી જે પ્રેમપૂર્વક ભક્તિ કરી છે, તે માટે અધા ફ્રિકાના આખાલવૃદ્ધને મગળ આશીર્વાદ. જયનાદેથી મંડપ ગુંજી ઊઠયો. આનંદની લહેર લહેરાણી.
૫૩૪
મારા સંદેશ
આપ સૌને મારા અનુરાધ છે કે આપ એક નિયમ લે! કે, અમારે અમારા સહધમી ભાઈને અમારા જેવા સુખી જોવા છે. તે માટે પોતાના મેાજશાખને ઓછા કરીને ખર્ચ માંથેાડી કરકસર કરીને જે પૈસા ખેંચે તે તેઓની ઉન્નતિનાં કાર્યામાં
લગાડાય.
જો તમે વિદ્વાન હૈ તા એએને વિદ્યા અને હુન્નર શીખવાડો. ટીપે ટીપે સરાવર ભરાય છે, તેમ જ એક એક પૈસાથી લાખેા રૂપિયા સહુધમી ઓના ઉત્કર્ષ માટે એકઠા થઈ શકે છે.
દસ હજાર રૂપિયા ખર્ચ` કરીને એક દિવસને જમણવાર કરવાને બદલે આ દસ હજાર રૂપિયાથી અનેક પરિવારેાને સુખી બનાવવાનું કાર્યો ઉત્તમ છે.
લગ્ન આદિ ખ`માં પશુ કરકસર કરીને એ ધનરાશિથી સહુધમી ઓને વિવિધ ઉદ્યોગધ ધામાં લગાવી શકાય. રેકડ રૂપિયા આપવા કરતાં રાજગાર દેવા શ્રેષ્ઠ છે. દસદસના સમૂહમાં એકત્ર થઈ ને સહુધમી ઉત્કષને! આ મારા સદ્દેશ ધર ધર પહોંચાડે.
વિજયવહલભસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org