________________
જિનશાસનરત્ન
૫૪૧.
પાલીતાણા મોકલવામાં આવ્યું. નાગેશ્વર તીર્થના સંઘને નિર્ણય થયો. આપણા ચરિત્રનાયકના જન્મદિનની ખુશાલીમાં આચાર્યપ્રવર–પદસ્થ–મુનિવરો-સાધ્વીએ અને ગુરુભક્તના ૭૫ જેટલા પત્ર અને તારો અભિનંદનના મન્યા હતા. કેટલાએ પત્રમાં તે આચાર્યશ્રી જુગજુગ . છ– સે મૌન એકાદશીએ આવે અને અમારા પ્રાણપ્યારા ગુરુદેવ શાસનપ્રભાવનાનાં અને સમાજકલ્યાણનાં કાર્યો કરતા કરે વગેરે ભાવનાઓ દર્શાવવામાં આવી હતી. નાગેશ્વર તીર્થને સંઘ શ્રી રિખવચંદજીના પૂજ્ય પિતાશ્રી કેશરી મલજી સેનાની તથા માતુશ્રી નદિબાની સ્મૃતિમાં કાઢવામાં આવ્યે હતો. આપણું આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ પરિવાર તથા સાધવીઓ સાથે મંગળમુહૂર્તે પ્રયાણ કર્યું. સંઘવી અને સંઘવણને નેહીજનોએ સ્થાન પર મુખ્ય હાર કર્યા તથા ચાંદલા તરીકે રૂપિયા પણ આપ્યા. ગંગાવાડની ધર્મશાળામાં સ્થિરતા કરી ક્ષિપ્રાનદીના તટ પર રાત્રિના એક મંડળીએ શ્રીપાળનું નાટક ભજવી બતાવ્યું. પ્રામાનુગ્રામ સંઘનું સ્વાગત થતું હતું સેંકડે ભાઈબહેને દર્શનાર્થે આવતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org